બોમ્બ વિસ્ફોટનો બદલો લેવા માંગતા હતા સરબજીતને મારનાર

ડીઆઇજી જેલના રિપોર્ટ પ્રમાણે બંને આરોપીયોએ કબૂલ્યું છે કે સરબજીતને જાનથી મારવા માટે તેમણે ચમચીની ધાર કાઢી ચાકૂ બનાવ્યું હતું. અને ઘીના ટીનને કાપીને બ્લેડ બનાવી હતી. જેના દ્વારા તેમણે સરબજીત પર હુમલો કર્યો.
ઉલ્લેખનીય છે કે બોમ્બ વિસ્ફોટમાં 14 જેટલા લોકો માર્યા ગયા હતાં, પરંતુ સરબજીતનો પરિવાર આ આરોપોનો ઇનકાર કરે છે. પરિવાર અનુસાર બ્લાસ્ટમાં ભાગ લેનાર કોઇ અન્ય લોકો હતા એ ખોટી ઓળખનો મામલો છે. હાલમાં જ સરબજીતના વકીલને ધમકી મળવાનો સામનો પણ સામે આવ્યો હતો.












Click it and Unblock the Notifications
