For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોશીમઠ ભૂસ્ખલન: બદ્રીનાખ-કૈદારનાથ મંદિરના 45 કિલો સોનુ અને ચાંદીને ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવશે

મદ્રીનાથ-કેદાનરનાથ સોાને ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોશીબઠમાં બની રહેલી ભૂસ્ખલનની પસિસ્થિતિને જોતા મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

બદ્રીનાખ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેંદ્ર અજયે જણા્યુ હતુ કે, મે થોડા સમય પહેલા જીીએસઆઇને પત્ર લખીને જોશીમઠમાં સરસિં મંદિર પર રીપોર્ટ માંગી હતી. તેમના અનુસાર પ્રંરંભીક રિપોર્ટમાંક કહેવામાં આવ્યુ છે કે, વર્તમાનમાં મંદિર પરિસરને કોઇ ખતરો નથી. પરંતુ જૈશીમઠમાં ભૂમિ ધસવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે મંદિરના ખજાનાને લગભગ 30ૃ35 ક્વિંટલ ચાંદી અને 40ૃ45 કિલો સોનાને પોતાના પીપલકોટ ગેસ્ટ હાઉસમાં સ્થાળાંતરીત કરી દેશુ. તેના માટે કાર્યક્રમની તૈયારી પણ કરી લેવામાં આવી છે.

BADRINATH

તો ઉતરાખંડના જોશીમઠના હજારો નિવાસિયોની જીવ જોખમમાં હોય તેમ લાગી રહ્યુ છે. તેમને હરપળ કોઇ પ્રલયની આશંકા સતાવી રહી છે. પવિત્ર બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબનો પ્રવશ દ્વાર કહેવાનાર આ સુંદર નાનું એવુ પહાડી શહરે જમીનમાં સામાય જાય. આ સ્થિતિ અચાનક નહી પરંતુ દશકોથી પૈદા થયેલી છે. અત્યારે આ સ્થિતિ ભયાનક રૂપ લઇ લીધુ છે. બિલ્ડીંગમાં તિરાડ પડી ગિ છએ. શહેરમાં જીમનમાથઈ પાણી નીકળી રહ્યુ છે. લોકોને પોાતનું ઘર છોડીને બીજી અન્ય જગ્યાએ જવા માટે મજબૂર થવુ પડી રહ્યુ છે.

દશકો પહેલા શોધમાં એ વાત સામે આવી હતી કે , જોશીમઠની સતહ કમજોર છે. પંરતુ તેમ છતા ના તો ઇમારતોનું નિર્માણ રોકાઇ રહ્યુ છે અે ના રોડ બનાવાનું બંધ થઇ રહ્યુ છે. અળગથી વિજળી પરિયોજનાઓ પર પણ જોરદાર રીતે કામ થઇ રહ્યુ છએ. જોશીમઠમાં તિરાડની મસમસ્યા નવી નથી. આ કમ સે કમ બે દશકોથી નજર આવી રહી છે. જોત જોતમાં તિરાડ પોળી થઇ રહી છે. એવુ લાગી રહ્યુ છે જાણે બસ હવે ધરતી ફાટનાર છે. આ ભયાનક સ્થિતિએ અંદાજે 25000 ની આભાદી વાળા બદ્રીનાથ ધામના પ્રવેશ દ્વાર કહેવાતા દેવભૂમિ ના ગામડમાં લોકોને ડરાવી દિધા છે. 22 ડિસેમ્બર વાત છે . આ વિસ્તારની જીવન રેખા કહેવાતી હેલગ જોશીમઠ હાઇવે મારવાડી પાસે ધસી ગઇ હતી.

English summary
Badrinathru-Kaidarnath temple gold will be shifted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X