Love JIhad: 'પ્રેમ તો બ પ્રેમ હોય છે', લવ જિહાદ પર બોલી ભાજપ નેતા પંકજા મુડે
લવ જિહાદ પર ભાજપ નેતા પંજા મંડે જેવી રીતે નિવેદન આપ્યુ છે તેના લીધે ચર્ચા છે કે, લવ જેહાદને લઇને એક સવાલનો જવાબમાં પકંજા મુંડેે કહ્યુ કે, પ્રેમ તો બસ પ્રેમ હોય પ્રેમ ભરોસો છે બાધા નથી.

પંકજા મુંડે કહ્યુ કે, જો લોકો એક બીજાની નજીક પ્રેમના લીધે આવે છે તો તેનું સમ્માન પણ થવુ જોઇએ. પરંતુ જો મહિલાને ફસાવીને બીજા ધર્મની વ્યક્તિ તેની સાથે વિવાહ કરે તો તેને બીજી રીતે જોવુ જોઇએ.
લવ જેહાદના સવાલ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પકંજા મુડેએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર હમેશાથી વિકાસ અને પ્રગતિ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી છે. પ્રધાનમંત્રી મોદી ધ્યાન દેશના વિકાસના રસ્તા પર લાવા પર રહે છે. તેનું ધ્યાન આગામી 25 દેશનો વિકાસ નવી બુલંદીઓ પર પહોચાડવા પર છે.
જણાવી દઇએ કે, 16 મે ના મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિહ ચૌહાના કહ્યુ હતુ કે, તેમની સરકાર લવ જિહાદ, ધર્મ પરિવર્તન, આતંકવાદને પ્રોત્સાહન જેવા મુદ્દાને ગંભીરતા થી લે છે. આ પ્રકારની વસ્તુઓનો સ્વીકાર નહી કરવામાં આવે.












Click it and Unblock the Notifications
