For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના મંત્રીએ કહ્યું, નશો કરીને આવ્યા હતા રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે રીતે સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત કરી અને સરકારને જે રીતે તમને ઘેર્યા હતા, તેમનું ભાષણ ચર્ચાનો વિષય બન્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે રીતે સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત કરી અને સરકારને જે રીતે તમને ઘેર્યા હતા, તેમનું ભાષણ ચર્ચાનો વિષય બન્યું છે. લોકસભાની અંદર રાહુલ ગાંધીના નિવેદનમાં હરિયાણા સરકારના મંત્રી મહેશ ગ્રોવર દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે રાહુલ ગાંધીના ભાષણ પર હુમલો કર્યો. તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ સંસદમાં સામાન્ય માણસ સાથે સંકળાયેલો કોઈ પણ મુદ્દો ઉઠાવ્યો નથી.

monsoon session

મહેશ ગ્રોવરએ કહ્યું કે જે રીતે તેઓ વાત કરી રહ્યા છે, જે સમસ્યાઓ છે તે તેમને રાખી નહીં. મને લાગે છે કે તેઓ નશો કરીને આવ્યા હતા. તેમને કહ્યું કે રાહુલ ગાંધીએ દેશ હિતની વાત રાખી નહીં. તેમને ખબર જ નથી કે તેઓ શુ બોલી રહ્યા હતા. રાહુલ ગાંધીમાં હજુ પણ છોકરવૃત્તિ છે. તેમને કહ્યું કે મને પપ્પુ કહીને બોલાવો.

કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે પણ રાહુલ ગાંધી પર હુમલો કર્યો. તેમને કહ્યું કે હું તેમના ઉપર હસી રહી હતી, પરંતુ સંસદના સદસ્ય તેને પોતાના વખાણ તરીકે લઇ રહ્યા છે. તો અમે તમને પૂછવા માંગીયે છે કે આખરે તેઓ કયો નશો કરીને આવ્યા હતા કે તેમને આખા સદનને સર્કસમાં બદલી નાખ્યું. એટલા માટે જયારે તેઓ પાછા આવ્યા ત્યારે મેં તમને પૂછ્યું કે આજે શુ કરીને આવ્યા છો? તેમને પહેલાથી લખાયેલા ડ્રામા અનુસાર પીએમ મોદીને ગળે લગાવ્યા. તેનાથી સાફ છે કે બોલિવૂડને નવો કોમેડિયન મળી ગયો છે. બોલિવૂડે તેમનાથી સતર્ક રહેવું જોઈએ.

English summary
BJP minister says Rahul Gandhi was intoxicated while giving his speech in Loksabha during no confidence motion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X