For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહની નવી ટીમમાં છે આ સંભવિત નામ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ડિસેમ્બર: ઝારખંડ અને જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહ ટૂંક સમયમાં જ પોતાની મહાસચિવોની નવી ટીમની જાહેરાત કરી શકે છે.

એક અંગ્રેજી સમાચાર ચેનલના સૂત્રોના જણાવ્યા અનુસાર નવી ટીમમાં મધ્ય પ્રદેશમાં ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય અને ઝારખંડમાં ભાજપના ચહેરા રહી ચૂકેલા અર્જુન મુંડાને લાવવામાં આવી શકે છે. અર્જુન મુંડાને ઉપાધ્યક્ષ બનાવવાની ચર્ચા છે. અર્જુન મુંડા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યાં છે અને તેમને હવે સંગઠનમાં લાવવાની તૈયારી છે. અર્જુન મુંડા ઝારખંડમાં પાર્ટીની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.

amit-shah

જો કે અમિત શાહની ટીમાંથી ત્રણ વરિષ્ઠ નેતાઓ મંત્રી બનતાં આ વિસ્તાર વ્યાજબી ગણવામાં આવી રહ્યો છે. અમિત શાહને તેના માટે મહિના પહેલાં 11 થી 12 નામોને શોર્ટલિસ્ટ કર્યા હતા. હવે થોડા દિવસોમાં ફાઇનલ યાદી સામે આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહની આ ટીમમાં ભાજપના નેતા શ્રીકાંત શર્મા, સતેંદ્ર કુશવાહ, સ્વતંત દેવ સિંહ, અનિલ જૈન, અનુરાગ ઠાકુર અને કૈલાશ વિજયવર્ગીય સામેલ થવાની સંભાવના છે.

English summary
After impressive victories in Maharashtra and Haryana, the organisational structure of BJP is all set for a shake up. In the second organisational rejig after Amit Shah took charge, the party is geared up to induct new faces .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X