ભાજપ રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા હોસ્પિટલમાં ભરતી, દેખાયા કોરોનાના લક્ષણ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાને મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાને મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ સંબિતમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના હવાલાથી આ સમાચાર આવ્યા છે. તમને જણાવી દઈ કે સંબિત પાત્રા ભાજપના તેજ તર્રાર પ્રવકતાઓમાં ગણાય છે. તે ન્યૂઝ ચેનલો પર ભાજપ તરફથી આવતા પ્રવકતાઓમાં સૌથી લોકપ્રિય છે. તે સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે.

sambit patra

ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2019ની લોકસભા ચૂટણીમાં પાર્ટીએ તેમને એરિસ્સાની એક સીટથી ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તે જીતી શક્યા નહોતા. સંબિત પાત્રા સર્જન પણ છે. તે હિંદુ રાવ હોસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. પાત્રા ઓએનજીસીના બોર્ડમાં નૉન ઓફિશિયલ ડાયરેક્ટર્સમાંના એક છે.

સંબિત પાત્રા હોસ્પિટલમાં ભરતી થતા પહેલા ગુરુવારે સવારે જ અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર સક્રિય છે. ગુરુવારે સવારથી જ સંબિત પાત્રા ઘણા ટ્વિટ કરી ચૂક્યા છે. થોડી વાર પહેલા જ તેમણે ભાજપની પ્રેસ કૉન્ફરન્સનુ એક ટ્વિટ રિટ્વિટ કર્યુ હતુ.

સોનૂ સૂદને યુવતીએ કહ્યુ મને સલૂન પહોંચાડી દો, અભિનેતાનો રસપ્રદ જવાબ થઈ રહ્યો છે વાયરલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X