BSF એ ભારતીય સીમામાથી ઘુસણખોરી કરતા પાકિસ્તાની નાગરીકની કરી ધરપકડ
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી રહેલા પાકિસ્તાનના નાગરીકની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ મંગળવારે જણાવ્યુ હતુ કે, સીમા સુરક્ષઆ બળે પાકિસ્તાની નાગરીકની ધરપકડ કરી છે.

પંજાબ ફિરોજપુર જિલ્લામાં ગેરકાયદેસર રુપથી ભારત-પાકિસ્તાન સીમા પાર કરતા સમયે એક પાકિસ્તાનની નાગરીકન ધરપકડ કરવામાં આવીહતી. અધિકારીએ મંગળવારે જણાવ્યુ હતુ કે, સીમા સુરક્ષા બળે પાકિસ્તાન નાગરીકની ધરપકડ કરી છે.
પંજાબ ફ્રંટિયરના જનસંપર્ક અધિકારી અનુસાર પાકિસ્તાનની નાગરીકને બીએસએફ જવાનોને આંતરરાષ્ટ્રીય જવાને આંતરરાષ્ટ્રીય સીમા પાર કરતા ભારતમાં પ્રવેશ કરતી સમયે ઝડપ પાડ્યો હતો. પાકિસ્તાનની નાગરીક ફિરોજપુર જિલ્લાના હજારા સિહ દાલા ગામા પાસે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યો હતો.
તપાસ દરમિયાન જણાવા મળ્યુ હતુ કે, પકડવામાં આવેલા પાકિસ્તાન નાગરીક અજાણતા ભારતીય ક્ષેત્રમાં ઘુસી આવ્યો હતો. પીઆરઓએ કહ્યુ કે, પાક નાગરીક અજાણતા સીમા પાર કરી દિધી હતી. તેની પાસે કઇ પણ આપત્તીજનક નથી મળ્યુ. ત્યાર બાદ બીએસએફે પાકિસ્તાન રેજર્સનો સંપર્ક કરીને આ મામલે વિરોધ પ્રગટ કર્યો હતો.












Click it and Unblock the Notifications
