For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: દિલ્હીમાં ચોરોએ ચોરી પહેલા કર્યો મિથુન ડાન્સ

રાજધાની દિલ્હીમાં ચોરોમાં કોઈ જ વાતનો ભય નથી. આ વાતનો અંદાઝો આ બાબતથી લગાવી શકાય છે કે ચોર એક દુકાનમાં ચોરી કરવા માટે આવે છે અને સીસીટીવી કેમેરા સામે ડાન્સ કરે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીમાં ચોરોમાં કોઈ જ વાતનો ભય નથી. આ વાતનો અંદાઝો આ બાબતથી લગાવી શકાય છે કે ચોર એક દુકાનમાં ચોરી કરવા માટે આવે છે અને સીસીટીવી કેમેરા સામે ડાન્સ કરે છે. દિલ્હીમાં નોવેલ્ટી સિનેમા પાસે કંઈક આવું જ દ્રશ્ય જોવા મળ્યું જયારે ચોર ચોરી કરતા પહેલા સીસીટીવી કેમેરા સામે મિથુન સ્ટાઈલમાં ડાન્સ કરવા લાગ્યો.

cctv

સામે આવેલા સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે એક ચોર ગલીમાં દાખલ થાય છે અને મોઢા પર રૂમાલ બાંધીને ડાન્સ કરવાનું ચાલુ કરી દે છે. ત્યારપછી ગલીમાં બીજા બે લોકો પણ મોઢા પર રૂમાલ બાંધીને દાખલ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મંગળવારનો છે.

ત્યારપછી પોતાના સાથીઓ સાથે મળીને તેને ગલીની ચાર દુકાનોના શટલ ઉખાડી નાખ્યા. ગલીમાં ચાલતા ચાલતા પણ તેઓ જુમી રહ્યા હતા. તેમને દુકાનોના શટલ એટલી સરળતાથી ઉખાડી નાખ્યા જાણે તેમના માટે કોઈ રમત હોય. શટર વચ્ચે તેઓ કોઈ ઔઝાર ફસાવી નાખતા ત્યારપછી તેઓ બધા ભેગા મળીને શટલ ઉઠાવી નાખતા. બીજા દિવસે સવારે જયારે દુકાનના માલિકોએ દુકાનની હાલત જોઈ અને પછી તેમને સીસીટીવી ફૂટેજ જોઈ ત્યારે તેઓ હેરાન થઇ ગયા.

English summary
CCTV footage of a thief dancing before attempt to break into a shop in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X