Ashwini Kumar Choubey: કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેના કાફલાની કાર પલટી, 5 પોલીસ કર્મીઘાયલો

કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબ જ્યારે બિહારના ્પ્રવાસે હતા ત્યારે તેમી કાફલાની એક જીપ પલટી જતા પોલીસ જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ 5 પોલીસ જવાનોને તાત્કાલીક અસરથી હોસ્પિટલ ખસેડીને સારવાર આપવામા આવી હતી.

Ashwini Kumar Choudey: કેન્દ્રીય મંત્રી અશ્વિનિ કુમાર ચૌબેના કાફલાની એક જીપ પલટી ગઇ હતી. મહત્વની વાત એ છે કે, આ દુર્ઘટનામાં અશ્વિની ચૌબે સુરક્ષિત છે. જો કે, જીપ પલટી છે તેમા પોલીસના જવાન ઘાયલ થયા છે. મળતી જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં કુલ 5 જવાન ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમનું ઇલાજ ચાલુ રહ્યુ છે. અશ્વિની ચૌબે બક્સરથી પટના જઇ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી. અશ્વિની કુમાર ચૌબે એ પોતાના ટ્વીટર હેડલ પર આ ઘટાની જાણકારી આપી હતી. તેમના દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. જેમા જોઇ શકાય છે કે, અશ્વિની ચૌબેની ગાડી પલટી છે. તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઘટના મિથિલા અને નારાયણપુરા વચ્ચે થઇ હતી.

AHWINI KUMAR

અશ્વિની કુમાર ખુદ આ ઘટનાની જાણકારી આપતા તેનો વીડિયો પમ શેર કરી દિધો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, બક્સરથી પટના જનાર ક્રમમાં ડુમરાવ મઠીલા નારાયણપુરા પથના સડક પુલની નહરમાં કારકેંડમાં ચાલી રહેલા કોરાનસરાય થાનેમાં ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ છે. પ્રભુ શ્રીરામની કૃપાથી તમામ લોકો કુશલ છે. ઘાયલ પોલીસ કર્મીઓને હોસ્પિટલમાં દાખલ કવામા આવ્યા છે.

હોસ્પિટલમાં પહોચ્યા બાદ ખુદ અશ્વિની ચૌબેએ ઘાયલોને ઇલાજ કરાવ્યો હતો. અને તેનો હાલ જાણ્યો હતો. ડુમરાવ અનમંડલ હોસ્પિટલમાં ઘાયલ પોલીસકર્મિઓને લઇને આવ્યુ છું. તેમણે પ્રતિમિક સારવાર આપવામાં આવી રહી છે. બે પોીલસ કર્મીઓને વાધારે ઇજા થઇ છે. પ્રાથમીક સારવાર બાદ તેમને લઇને એમ્સ પટના રવાના થઇ રહ્યા છીએ. તમામ પોલીસ જવાનો ખતરાથી બહાર છે.

અશ્વિની ચૌબે જણાવ્યુ હતુ કે, બીજેપીના કાર્યકર્તા અજય તિવારી, મારા સુરક્ષા કર્મી નાગેશઅવર કુમાર ચૌબે, મોહિત કુમાર ધનેશ્વર, કુંજબિહારી ઓઝા, એએસઆઇ જયરામ કુમાર, મેકેશ કુમાર, સુજોય કુમાર, પ્રેમકુમાર સિંહે ફુર્તિ દેખાડતા પલટી ગયેલી ગાડીમાથી પલીસ કર્મીઓને કાઢ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X