For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જલદી બદલો Gmail નો પાસવર્ડ, ગૂગલે આપી ચેતાવણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: તમારું જીમેલ એકાઉંટ ખતરામાં છે. જી હાં જીમેલ પર તમારું એકાઉંટ છે તો તાત્કાલિક તેનો પાસવર્ડ બદલી તમારા એકાઉંટની સુરક્ષા સુનિશ્વિત કરો. જીમેલના લાખો યૂજર્સને ગૂગલે પોતાનો પાસવર્ડ બદલવાની ચેતાવણી આપી છે.

ડેલી મેલના અહેવાલ અનુસાર હેકર્સે 50 લાખથી વધુ યૂજર્સ નેમ અને પાસવર્ડનો એક ડેટાબેસ હેક કરી લીધો છે અને તેને બિટકૉઇન સિક્યોરિટી પર લીક કરી દિધો છે. બિટકૉઇન સિક્યોરિટી ક્રિપ્ટોકરેંસીમાં ડીલ કરનાર જાણીતી રૂસી વેબસાઇટ છે.

જે લોકોના એકાઉંટ હેક કરવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના યૂજર્સ ઇંગ્લિશ, રૂસી અને સ્પેનિશ છે. તો બીજી તરફ લીક થયેલા 60 ટકા પાર્સવર્ડ્સ માન્ય છે અને કામ કરી રહ્યાં છે. ગૂગલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમાંથી મોટાભાગના પાસવર્ડ ગૂગલ સિવાય બીજી કોઇ વેબસાઇટ પરથી હેક કરવામાં આવ્યા છે.

જો તમે ચેક કરવા માંગો છો કે તમારું જીમેલ એકાઉંટનો પાસવર્ડ લીક થયો છે કે નહી તો http://isleaked.com/en.php પર જાવ અને પોતાનું ઇમેલ આઇડી નાખો.
isleaked.com/en એ પણ સુવિધા આપી છે કે જો તમારું આખું ઇમેલ આડી નાખવા માંગતા નથી તો વચ્ચેના કેટલાક અક્ષરની જગ્યા * નો ઉપયોગ કરી શકો છો. જેમ કે aha*****[email protected] નાખી શકો છો. વેબસાઇટ તેની હળતા-મળતા દરેક આઇડીના પરીણામ તમને બતાવી દેશે. તેનાથી તમારા એકાઉંટની પ્રાઇવેસી પણ જળવાઇ રહેશે. જો તમારો પાસવર્ડ લીક થયો હોય તો તાત્કાલિક પાસવર્ડ બદલો.

મેલ આઇડી સર્ચ કરો

મેલ આઇડી સર્ચ કરો

તમારું એકાઉંટ ચેક કરવા માટે તમે securityalert.knowem.com અથવા isleaked.com/en સાઇટ ખોલીને તેમાં પોતાનું મેલ આઇડી સર્ચ કરી શકો છો.

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

1- તમારા જીમેલ એકાઉંટને ઓપન કરો અને જમણી બાજુ એટલે રાઇટ સાઇટમાં આવેલા સેટિંગ આઇકૉન પર ક્લિક કરો.

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

2- જો તમે મોબાઇલમાં જીમેલ પાસવર્ડ બદલવા માંગો છો તો સૌથી પહેલાં મોબાઇલમાં ડેસ્કટોપ વર્જન સાઇટ ઓપન કરો.

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

3- હવે એકાઉંટ અને ઇંપોર્ટ ટેબ ઓપ્શન પર ક્લિક કરો

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

4- તમારી સામે એક નવી ટેબ ઓપન થઇ જશે જેમાં જૂનો પાસવર્ડ અને નવો પાસવર્ડ ભરવાનું ઓપ્શન હશે.

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

5- તમે જે પણ નવો પાસવર્ડ નાખવા માંગો છો તેને ન્યૂ પાસવર્ડમાં નાખીને સેવ કરી દો.

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

તમારો જીમેલ પાસવર્ડ કેવી રીતે બદલશો

6- હવે તમારો જૂનો પાસવર્ડ બદલાઇ ગયો છે.

English summary
Millions of Gmail users are being advised to change their passwords after a database with usernames and passwords was hacked and exposed on an internet site.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X