વીડિયો: નશામાં ધૂત પિતાએ બાળકને જબરજસ્તી પીવડાવી દારૂ..
નશો કોઇ પણ ઉંમરે કરે તો હંમેશા તમારા શરીર માટે નુકશાન કારક જ રહેશે. પણ જ્યારે વાત કોઇ નાનાબાળકની આવે ત્યારે તે કેટલું ખતરનાક હોઇ શકે છે તેની કલ્પના તમે કરી શકો છો. પણ શું તમે એવું સાંભળ્યું છે કે કોઇ નાના બાળકને નાનપણથી નશાની આદત નાખવામાં આવી હોય.
સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. જેમાં એક નાનકડા માસૂમ ભૂલકાને નશામાં ધૂત પિતાએ જબરજસ્તી દારૂ પીવડાવી. વીડિયોમાં આપ જોઈ શકો છો કે તે બાળકની ઉમર 4 વર્ષ જેટલી જ લાગી રહી છે. આ બાળકને દારૂની બોટલ ખોલીને આપવામાં આવી રહી છે.

આ વીડિયો ચેન્નાઇનો છે. યૂટ્યૂબ પર નાખવામાં આવેલા આ વીડિયોએ અનેક લોકોએ જોયો છે અને તેણે શેયર પણ કર્યો છે. તો જુઓ આ વીડિયો...












Click it and Unblock the Notifications
