Live: છત્તીસગઢ વિધાનસભાનું બીજા તબક્કા માટે મતદાન શરૂ
Live: છત્તીસગઢ વિધાનસભાનું બીજા તબક્કા માટે મતદાન શરૂ
નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કા અંતર્ગત છત્તીસગઢની 72 વિધાનસભા સીટ પર આજે મતદાન થવા જઈ રહ્યું છે. પાછલા 15 વર્ષથી છત્તીસગઢની સત્તામાં રહેલ ભાજપ અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ ઉપરાંત આ વખતે ચૂંટણી મેદાનમાં અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને માયાવતીની બસપા પણ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. અજીત જોગી અને માયાવતી વચ્ચે થયેલ ગઠબંધનને પ્રદેશના રાજકીય સમીકરણોને અતિ મહત્વનાં માનવામાં આવી રહ્યાં છે. આકરી સુરક્ષા વચ્ચે છત્તીસગઢમાં સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. અહીં વાંચો છત્તીસગઢમાં વોટિંગના દરેક પળની લાઈવ અપડેટ..

मैंने तो मतदान कर दिया और आप?
— Bhupesh Baghel (@Bhupesh_Baghel) November 20, 2018
घरों से बाहर निकलिए और लोकतंत्र के महापर्व में बढ़-चढ़कर हिस्सा लीजिए।
आपका एक वोट, तय करेगा पौने तीन करोड़ जनता का भविष्य। pic.twitter.com/aNb1FYxJzm
Janta Congress Chhattisgarh (JCC) President Ajit Jogi and his son Amit Jogi cast their votes at a polling booth in Pendra. #ChhattisgarhAssemblyElections2018 pic.twitter.com/2lZCXfmCBp
— ANI (@ANI) November 20, 2018
Voting has begun for the second phase of polling on 72 seats in 19 districts of the state. Visuals from Pendra in Bilaspur #ChhattisgarhElections2018 pic.twitter.com/PGIWYJTMys
— ANI (@ANI) November 20, 2018
Chhattisgarh: Mock polling being conducted at a polling station in Surguja's Ambikapur. Voting for the second phase of #ChhattisgarhElections2018 will begin at 8 am today. 72 constituencies spread across 19 districts are undergoing polling today. pic.twitter.com/UuBjhXawAx
— ANI (@ANI) November 20, 2018
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
