For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: મોદીએ જિનપિંગને ભેટ આપી મહાત્મા ગાંધીની પેટિંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પોતાના ત્રણ દિવસીય ભારત પ્રવાસ પર અમદાવાદ પહોંચી ગયા છે. અમદાવાદ પહોંચતાં રાષ્ટ્રપતિ જિનપિંગને એરપોર્ટ પર ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ સાંજે જિનપિંગ સાબરમતી આશ્રમ પહોંચ્યા. અહીંયા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થોડો સમય વિતાવ્યો.

ભારત અને ચીનની સાથે ત્રણ મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. ચીનના ગ્વાંગઝાઓ પ્રાંત અને ગુજરાત વચ્ચે કરાર પર સાઇન થઇ છે. આ કરાર શું છે તેના વિશે તાજેતરમાં વધુ જાણકારી મળી શકી નથી.

ચીનના રાષ્ટ્રપતિ જ્યારે સાબરમતી આશ્રમ પહોંચ્યા તો નરેન્દ્ર મોદીએ તેમને સાબરમતી આશ્રમની બધી વિશેષતાઓ સાથે રૂબરૂ કરાવ્યા. નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ જિનપિંગને મહાત્મા ગાંધીની પેટિંગ્સ પણ ભેટ કરી. જિનપિંગે સાબરમતી આશ્રમમાં રાખવામાં આવેલો બાપૂનો ઐતિહાસિક ચરખો પણ ચલાવ્યો.

મોદીએ જિનપિંગને ભેટ આપી મહાત્મા ગાંધીની પેટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મહાત્મા ગાંધીની પેટિંગ ભેટ કરી.

મોદીએ જિનપિંગને ભેટ આપી મહાત્મા ગાંધીની પેટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિને મહાત્મા ગાંધીની પેંટિગ ભેટ આપી હતી અને ચરખો પણ ચલાવ્યો હતો.

મોદીએ જિનપિંગને ભેટ આપી મહાત્મા ગાંધીની પેટિંગ

ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરતાં નરેન્દ્ર મોદી.

જિનપિંગનું કર્યું સ્વાગત

આ પહેલો અવસર હતો જ્યારે કોઇ દેશના રાષ્ટ્રાધ્યક્ષને પ્રોટોકોલ તોડીને દેશની રાજધાનીના બદલે કોઇ બીજા શહેરમાં પગ મુક્યો છે. જિનપિંગ જેવા અમદાવાદની હોટલ હયાતમાં પહોંચ્યા, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું.

વારસાની વિગત

જિનપિંગને સ્થાપત્યો વિશે માહિતી આપતાં નરેન્દ્ર મોદી.

જિનપિંગનું સ્વાગત

રાષ્ટ્રપતિ શી જિનપિંગનું હોટલ હયાતમાં સ્વાગત કરતાં નરેન્દ્ર મોદી.

ગાર્ડ ઑફ ઓનર

ચીનના રાષ્ટ્રપતિનું ગાર્ડ ઑફ ઓનર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.

English summary
Chinese President Xi Jinping arrievs Ahemedabad. Meeting between Narendra Modi and Jinping will take place at 4:30 pm at Hotel Hayat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X