For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FIFA World Cup: કેરલમાં બ્રાજિલ અને આર્જેન્ટિનાના ફુટબોલ ફેન્સ વચ્ચે હિંસા

ફીફા વર્લ્ડ કપમાં બે ટીમોને લઇને તેમના ફેન્સ વચ્ચે હિંસા થઇ હતી. આ ઘટના કોઇ યુરીયન દેશમાં નહી પણ જ્યાં ક્રિકેટ માટે વધુ આકર્ષણ હોય છે તેવા દેશ ભારતમાં જોવા મળી છે. કેરલમાં કોલ્લમ જિલ્લામાં બ્રાજીલ અે આર્જેટીના ફુટબોલ ટીમ

|
Google Oneindia Gujarati News

ફીફા વર્લ્ડ કપમાં બે ટીમોને લઇને તેમના ફેન્સ વચ્ચે હિંસા થઇ હતી. આ ઘટના કોઇ યુરીયન દેશમાં નહી પણ જ્યાં ક્રિકેટ માટે વધુ આકર્ષણ હોય છે તેવા દેશ ભારતમાં જોવા મળી છે. કેરલમાં કોલ્લમ જિલ્લામાં બ્રાજીલ અે આર્જેટીના ફુટબોલ ટીમના સમર્થનને લઇને વિવાદ થયો હતો. આ જગડાનો 90 સેકેન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જેમા શક્તિઉલંગારામાં લોકો મારપીટ કરતા જોઇ શકાય છે.

FOOTBALL

રિપોર્ટ અનસુરા આ ઘટના રવિવારે થઇ હતી. જ્યારે વર્લ્ડકપ પહેલા એક રોડ શો દરમિયાન બંને ગ્રુપ વચ્ચે વિવાદ થયો હતો. વીડિયોમાં બંને પક્ષોના યુવાનો એક બીજા પર લકડી વરસાવી રહ્યા છે. હુમલામાં સિનિયર લોકોએ યુવાનોને શાંત કર્યા હતા.

શરુઆતમાં પોલિસે કોઇ જ કેસ દાખલ નથી કર્યો કેમ કે, બંને તરફથી કોઇ ફરિયાદ દાખલ કવરામાં નથી આવી. ઘટનાના વિડિયોને એટલી જગ્યાએ શેર કરવામાં આવ્યો છે કે મજબૂરીમાં પોલીસે ફરિયાદ દાખલ કરવી પડી છે. એએનઆઇ અનુસાર પોલીસે આ ઘટનામાં આઇપીસીની કલમ 160 મુજબ કેસ દાખલ ક્રયો છે.

English summary
Clash between fans of two teams at World Cup in Kerala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X