Delhi Weather: શીતલહેરથી હેરાન દિલ્હીને વરસાદનો માર પડશે, જાણો આજે કેવો રહેશે મૌસમ

ઉત્તર ભારતમાં હિમ વર્ષાને લીધએ સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. દિલ્હીમાં તાપામાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવઈ છે.

દિલ્હી એનસીઆરમાં ધુમ્મસ અને શીતલહેરનો પ્રકોપ ઓછુ થવાનો નામ નથી લેતુ. ધુમ્મસના લીધે લોકોની રફ્તાર પર બ્રેક લાગી ગયો છે. સડકો પર વાહનોની અવર જવર પર બ્રેક લાગી ગઇ છે. આજે પણ ટ્રેન અને ફ્લાઇટ લેટ ચાલી રહી છે. ભારતીય રેલવે 6 ટ્રેનોનુ લિસ્ટ બહાર પાડ્યુ છે. જે પોતાના નિર્ધારિત સમયથી ઘણી પાછળ ચાલી રહ્યા છે. તો મૌસમ વિભાગની તાજી અપડેટ ઘણી ડરાવનાર છે. તેણે રાજાધીની સહિત ઘણા રાજ્યોમાં ભીષણ શીત લહેરની આશંકા વ્યક્ત કરી છે. તેમનુ ંકહેવુ છે કે, શીત લહેરનો પ્રકોપ 19 તારીખ બાદ ઓછો થશે. પરંતુ ત્યાર બાદ દિલ્હી સહિતને ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે.

RAIN

આઇએમડીએ આજે પણ દિલ્હીના અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેમનું કહેવુ છે કે, પશ્ચિમી વિક્ષપની સક્રીયાતાને લીધે દિલ્હીમાં મૌસમ બગડનાર છે. 21 જાન્યુઆરીથી હાલાતમાં પરીવર્તન આવશે. અને તાપમાનમાં વધારો થશે પરંતુ ત્યાં સુધી લોકોને હાઠ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. શીત લહેર પહેલા દિલ્હીમાં યલો અલર્ટ બહાર પાડવામાં આવ્યુ છે. રાજ્સ્થાન, પંજાબ, હરિયાણઆ, ચંડીગઢ અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં શીત લહેરનો પ્રકોપ જોવા મળી શકે છે. આજે દિલ્હીમાં ન્યુનતમ તાપમાન 3 ડિગ્રી અને અધિક્તમ તાપામાન 18 ડિગ્રીની આસપાસ રહવાનું અનુમાન છે.

જો એનસીઆરની વાત કરીએ તો નોએડામાં આજ ન્યુનતમ તાપમાનમાં 7 ડિગ્રી અને અધિક્તમ તાપમાન 19 ડિગ્રી, ગાજિયબાદ અને ન્યુનતમ તાપમાન 7 ડિગ્રી અને અધિક્તમ તાપમાન 21 ડિગ્રી અને ગુરુગ્રામમાં ન્યુનતમ તાપમાન 8 ડિગ્રી અને અધિક્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાના અણસાર છે. તો દક્ષિણમાં પણ મૌસમે કરવટ લીધી છે. બેંગ્લુરુમાં આજ સવારે ધુમ્મસ જોવા મળ્યો છે. જ્યારે નોર્થ ઇસ્ટમાં વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉતરાખંડમાં આજે સ્નોફોલ પડવાની શક્યતા છે. 23 અને 24 જાન્યુઆરીના રોજ પંજાબ, હિરાયણા અને ચંદીગઢ અને યૂપીમાં વરસાદ જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X