‘આપ’ને સમર્થનથી કોંગ્રેસમાં વિખવાદ, વાંચો આજના સમાચાર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીને સમર્થન આપવાના લઇન કોંગ્રેસમાં વિખવાદ શરૂ થઇ ગયો છે, કોંગ્રેસના એક પક્ષ દ્વારા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટી બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કેમ્પેન કમિટિની બેઠક મળી હતી. જેમાં નરેન્દ્ર મોદી, એલકે અડવાણી, રાજનાથ સિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ સહિતને નેતાઓએ હાજરી આપી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

‘આપ’ને કોંગ્રેસમાં વિખવાદ

‘આપ’ને કોંગ્રેસમાં વિખવાદ

આમ આદમી પાર્ટીને સમર્થન આપવાના લઇન કોંગ્રેસમાં વિખવાદ શરૂ થઇ ગયો છે, કોંગ્રેસના એક પક્ષ દ્વારા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટી બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આંગનવાડીની બહેનો દ્વારા વિરોધ

આંગનવાડીની બહેનો દ્વારા વિરોધ

અમદાવાદમાં આંગનવાડીની બહેનો દ્વારા વિવિધ માંગો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બળાત્કારના વિરોધમાં પ્રદર્શન

બળાત્કારના વિરોધમાં પ્રદર્શન

કોલકતામાં 13 વર્ષની બાળા પર બળાત્કારનો વિરોધ કરી રહેલા એઆઇએમએસએસના પ્રદર્શનકારીઓને રોકી રહેલી પોલીસ.

દિલ્હીમાં ભાજપની બેઠક

દિલ્હીમાં ભાજપની બેઠક

નવી દિલ્હીમાં પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કેમ્પેન કમિટિની બેઠક મળી હતી. જેમાં નરેન્દ્ર મોદી, એલકે અડવાણી, રાજનાથ સિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ સહિતને નેતાઓએ હાજરી આપી હતી.

રસ્તા પરથી હટાવાયો બરફ

રસ્તા પરથી હટાવાયો બરફ

અનંતનાગ ખાતે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર હિમવર્ષાના કારણે જામેલા બરફને હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

ગાંગુલીનો વિરોધ

ગાંગુલીનો વિરોધ

કોલકતામાં વેસ્ટ બેગાંલ હ્યુમન રાઇટ્સ કમિશનના પદ પરથી એકે ગાંગુલીના રાજીનામાની માંગ સાથે ઓલ ઇન્ડિયા લીગલ એઇડ ફોરમના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ડેલિગેશન લેવલની મીટિંગ

ડેલિગેશન લેવલની મીટિંગ

વાઘા બોર્ડર પાસે ભારતીય સેનાના ડીજીએમઓ લેફ્ટેન્ટ જનરલ વિનોધ ભાટિયા અને પાકિસ્તાની સેનાના ડીજીએમઓ મેજર જનરલ આમેર રિયાઝ વચ્ચે ડેલિગેશન લેવલની મીટિંગ મળી હતી.

ક્રિકેટમાં અજમાવ્યો હાથ

ક્રિકેટમાં અજમાવ્યો હાથ

અગરતાલામાં ભારતીય ટેનિસ પ્લેયર સોમદેવ દેવારમને ક્રિકેટમાં હાથ અજમાવ્યો હતો.

ગોરેગાંવમાં ગ્લેમર

ગોરેગાંવમાં ગ્લેમર

ગોરેગાંવ ખાતે કિંગડમ ઓફ ડ્રીમ્સ સ્થિત એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે બૉલીવુડ અભિનેત્રી નેહા ધુપિયા અને સોનુ સૂદ આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X