UPA-2 ગોટાળા પર બોલી કોંગેસ, 'ભ્રષ્ટાચાર પહેલાં પણ હતો'

રાજ બબ્બરે કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર જનતાને માહિતી અધિકારીનું હથિયાર આપ્યું છે. જેના વડે તે કોઇપણ તાકતવર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ખોટા કામને ઉજાગર કરી શકે છે.
રાજ બબ્બરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સરકાર યુપીએ-3ની બનશે. તૃણમૂલ કોંગ્રેસ અને દ્રમુક દ્વારા સમર્થન પરત ખેંચી લેવાને વધુ મહત્વ ન આપતાં રાજ બબ્બરે કહ્યું હતું કે કેટલાય લોકો આવ્યાં અને કેટલાય જશે. જ્યારે તેમને અમિત શાહને ભાજપ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવા અંગે પ્રતિક્રિયા માંગી તો તેમને ફક્ત એટલું કહ્યું કે તેમની માનસિકતા આવે આવી ગઇ છે.












Click it and Unblock the Notifications
