દિલ્હીઃ નારાયણામાં પેપર કાર્ડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
દિલ્હીઃ નારાયણામાં પેપર કાર્ડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
નવી દિલ્હીઃ દિલ્હીના નારાયણમાં પેપર કાર્ડ બનાવતી ફેક્ટરીમાં ગરુવારે સવારે ભીષણ આગ લાગી ગઈ છે. આગ લાગવાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ફેક્ટરીના સૌથી ઉપરના માળ પરથી આગના લપેટા નીકળી રહ્યા હતા જે જોઈ ફાયર બ્રિગેડની ટીમને જાણકારી આપવામાં આવી હતી. અહેવાલ મુજબ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 23 ગાડીઓ પહોંચી ચૂકી છે અને આગ ઓલવવાનું કામ ચાલુ છે. સ્થાનિય લોકોનું કહેવું છે કે આગ ભારે ફેલાઈ ચૂકી છે.

હજુ સુધી જાનમાલને કેટલું નુકસાન થયું તેનો સ્પષ્ટ અંદાજો લગાવી શકાયો નથી. રાહત અને બચાવકાર્ય ચાલુ છે. ફાયર બ્રિગડની 23 ગાડીઓ આગને કાબુમાં લેવા માટે મથી રહી છે.
#WATCH A medium category fire broke out at a paper card factory in Naraina Industrial Area, Phase I, early morning today; Total 23 fire tenders engaged in fire fighting operations, no casualties reported pic.twitter.com/l6wiOjfELO
— ANI (@ANI) February 14, 2019
આ પણ વાંચો- રશિયા સાથે ભારતનો મોટો કરાર, 7.47 લાખ રાઈફલના નિર્માણને મંજૂરી
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
