નરાધમ બસમાં જ કરવા લાગ્યો હસ્તમૈથુન, મહિલાએ મેથી પાક ચખાવ્યો

નરાધમ બસમાં જ કરવા લાગ્યો હસ્તમૈથુન, મહિલાએ મેથી પાક ચખાવ્યો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક મહિલા જ્યારે ઑફિસથી પોતાના ઘરે જઈ હી હતી ત્યારે બસમાં સફર કરી રહેલ એક શખ્સ મહિલા સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો, તે મહિલાને ઘૂરવા લાગ્યો અને પોતાના પ્રાઈવેટ પાર્ટને અડવા લાગ્યો. થોડી વાર સુધી આવી જ હરકત કરતો રહ્યો અને તેણે મહિલાની સામે જ કથિત રીતે હસ્તમૈથુન કરવાનું શરૂ કરી દીધું. જે બાદ વ્યવસાયે તે પત્રકાર મહિલાએ શખ્સને ચપ્પલે ચપ્પલે ફટકાર્યો.

masturbate

આ મામલે પોલીસ ફરિયાદ કરવામા આવી છે, આરોપીની ઓળખ મુકેશ રંજન કુમાર તરીકે કરવામાં આવી છે. અશ્લીલ હરકત કરવા અને મહિલાની સાથે દુર્વ્યવહાર કરવાના બદઈરાદાથી અપરાધિક ઢંગથી જબરદસ્તી કરવાનો મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે સાંજે બની હતી.

મહિલા પત્રકારે આરોપ લગાવ્યો કે નશામાં ચકચૂર યુવક આ બધું કરતો રહ્યો પરંતુ તેની મદદ કરવા માટે કોઈપણ આગળ ન આવ્યું. જ્યારે શખ્સે ત્યાંથી ભાગવાની કોશિશ કરી ત્યારે મહિલાએ કોલર પકડી તેને સીટ પર બેસાડી દીધો અને તેની ચપ્પલે ચપ્પલે પીટાઈ કરી. મહિલાએ જણાવ્યું કે આ બાદ તેણે 100 નંબર પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.

આ પણ વાંચો- Video: મહિલાએ એકસાથે આપ્યો ત્રણ બાળકોને જન્મ, એકદમ નોર્મલ થઈ ડિલિવરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X