For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલની શીતળ રાજધાની તરીકે પ્રચલિત ધર્મશાળા

By Super
|
Google Oneindia Gujarati News

કાંગરાના ઉત્તર-પૂર્વમાં 17 કિમી દૂર સ્થિત ધર્મશાળા હિમાચલ પ્રદેશનું એક પ્રમુખ પર્યટન સ્થળ છે. આ શહેર ચંદીગઢથી 239 કિમી, મનાલીથી 252 કિમી, શિમલાથી 322 કિમી અને નવી દિલ્હીથી 514 કિમી દૂર આવેલું છે. આ સ્થાનને કાંગરાની ઘાટીનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. તેની પૃષ્ઠભૂમિમાં બરફથી ઢંકાયેલી ઘૌલાધાર પર્વત શ્રેણી આ સ્થાનની નૈસર્ગિક સૌંદર્યતાને વધારે છે.

કાંગરાની ઘાટીના આ મહત્વપૂર્ણ શહેરમાં વર્ષ 1905માં એક વિનાશકારી ભૂંકપ આવ્યો હતો, ત્યારબાદ તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું અને આ સ્થાન એક સુંદર હેલ્થ રિસોર્ટ અને પર્યટનનું મહત્વનું આકર્ષણ બની ગયું. આ શહેર બે વિભિન્ન ક્ષેત્રોમાં વહેચાયેલુ છે, અપર ઘર્મશાળા અને લોઅર ધર્મશાળા. લોઅર ધર્મશાળા વ્યવસાયિક કેન્દ્ર છે, જ્યારે અપર ધર્મશાળા તેના ઔપનિવેશિક જીવન શૈલી માટે જાણીતું છે.

મેકલિયોદગંજ અને ફોરસિથગંજ જેવા ક્ષેત્ર બ્રિટિશ ઉપનગરોને પ્રદર્શિત કરે છે, જેની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. ધર્મશાળા ઓક અને શંકુધારી વૃક્ષોના જંગલોની વચ્ચે વસેલું છે, જે ત્રણેય બાજુથી ઘૌલાધાર શ્રેણીઓ દ્વારા ઘેરાયેલું છે અને કાંગરાની ઘાટીનું મનોરમ દ્રશ્ય પ્રસ્તુત કરે છે.

ધર્મશાળા સ્થિત કાંગરા કલા સંગ્રહાલયમાં આ સ્થાના કલાત્મક અને સાંસ્કૃતિક ચિન્હો મળે છે. 5મી સદીની બહુમુલ્ય કલાકૃતિઓ અને મૂર્તિઓ, પેન્ટિંગ, સિક્કા, વાસણ, આભૂષણ, પાડુંલિપિઓ અને શાહી વસ્ત્ર અહી જોઇ શકાય છે. ધર્મશાળાને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત છે અને તેને 'ભારત કા છોટા લ્હાસા'નું શીર્ષક પણ પ્રાપ્ત છે. પરમપાવન દલાઇલામાએ વર્ષ 1960માં નિર્વાસન સમયે આ સુંદર સ્થળે પોતાનું અસ્થાયી નિવાસ બનાવ્યું હતું.

વિશાળ તિબેટિયન વસ્તીઓના કારણે આ સ્થળને હવે 'લામાઓની ભૂમિ'ના રૂપમા પણ ઓળખવામાં આવે છે. આ ક્ષેત્રમાં મેકલિયોદગંજ એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર બની ગયું છે, જ્યાં તિબેટિયન બૌદ્ધ ધર્મની શિક્ષા અને ધર્મને બઢાવો આપવામાં આવે છે. ધર્મશાળામાં હિન્દુ અને જૈન મંદિરોની સાથો-સાથ અનેક મઠ અને શિક્ષણ કેન્દ્રો પણ છે. આ સ્થાનની યાત્રા કરનારા મેકલિયોદગંજના બજારથી સુંદર તિબેટિયન હસ્તશિલ્પ, કપડાં, સિલ્ગ પેન્ટિંગ અને હસ્તશિલ્પ વગેરે સ્થાનિક યાદગાર વસ્તુઓ ખરીદી શકે છે.

આ ક્ષેત્રમાં અનેક ચર્ચ, મંદિર, સંગ્રહાલય અને મઠ છે. અનેક પ્રાચિન મંદિર જેમ કે જ્વાલામુખી મંદિર, બર્જેશ્વરી મંદિર, અને ચામુંડા મંદિર મોટી સંખ્યામાં પર્યટકોને આકર્ષિત કરે છે. ધર્મશાળાના અન્ય પ્રમુખ પર્યટન સ્થળો અંતર્ગત કાંગરા આર્ટ મ્યૂઝિયમ, સેન્ટ જોન ચર્ચ અને વોર મેમોરિયલ સામેલ છે. આ ઉપરાંત કોતવાલી બજાર આ સ્થળનું જાણીતું શોપિંગ કેન્દ્ર છે જે અનેક પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી નીહાળીએ ધર્મશાળા, હિમાલયની શીતળ રાજધાની.

English summary
Dharamshala, located at a distance of 17 km from north-east of Kangra, is a noted hill station of Himachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X