લેંગો કેન્દ્રનો અને નાડું નાખે એમપી સરકારઃ દિગ્વિજય

દિગ્વિજય સિંહે આગળ કહ્યું કે, ગરીબોને સસ્તાભાવે અનાજ આપવા માટે ચાર હજાર કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે. માત્ર એક રૂપિયાનું અનુદાન આપીને રાજ્ય સરકાર વાહવાહી લૂટવાનો પ્રયાસ કરી રહી છે. આ તો એવી વાત થઇ કે લેંગો બનાવે કેન્દ્ર સરકાર અને તેમાં નાડું નાખે રાજ્ય સરકાર.
કોંગ્રેસ અંદરના જુથવાદ અંગે સિંહે કહ્યું કે, કોંગ્રેસના નેતા સાથે અને એકજૂટ થઇને કામ કરવા માગે છે. ક્યાંય જુથવાદ નથી. તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધીના પ્રવાસથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. આ પ્રવાસથી કોંગ્રેસને લાભ થશે.












Click it and Unblock the Notifications
