વૈભવી સુવિધા ધરાવે છે આ ડબલ ડેક્કર ભારતીય ટ્રેન

તમે કદાચ ડબલ ડેક્કર બસને શહેરમાં વિહરતી જોઇ હશે. ગાંધીનગર સરખેજ હાઇવે પર આપણને આ બસ અવાર નવાર જોવા મળી જતી હોય છે, પરંતુ શું તમે કોઇ રેલવે સ્ટેશન પર ગયા હોવ અને ત્યાં તમને કોઇ ડબલ ડેક્કર ટ્રેન જોવા મળી છે, ખરા? કદાચ ઘણા બધાનો જવાબ ના હોઇ શકે છે, પરંતુ જો તમે કાચેગુડાથી ગંતુર વચ્ચે મુસાફરી કરો તો તમને ત્યાં આવી ટ્રેન જોવા મળશે.

જીહાં, ભારતીય રેલવે દ્વારા એક વૈભવી સુવિધાઓ ધરાવતી એક ડબલ ડેક્કર ટ્રેન કાચેગુડાથી ગંતુર વચ્ચે શરૂ કરી છે. આ ટ્રેનની તસવીરો નીહાળતા જ માલુમ થઇ જાય છેકે આ કોઇ સમાન્ય ટ્રેન સમી નથી કે જે આપણને રેલવે સ્ટેશન પર જોવા મળે છે. પરંતુ આ ટ્રેનના દરેક કોચને તૈયાર કરવા માટે સારી એવી કાળજી રાખવામાં આવી છે. મુસાફરી કરી રહેલા મુસાફરીને આરામદાયક બેઠક મળી રહે તેની સાથો સાથ તેને એક વૈભવી યાત્રાનું સુખ મળે તેની પણ કાળજી આ ટ્રેનમાં રાખવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ આ ડબલ ડેક્કર ટ્રેનને.

કાચેગુડાથી ગંતુર

કાચેગુડાથી ગંતુર

કાચેગુડા-ગંતુર ટ્રેન નંબર 22118 મંગળવારે અને શુક્રવારે સવારે 5.30 વાગ્યે ઉપડશે અને 10.40 વાગ્યે પહોંચશે, આ દરમિયાન તે મલ્કાજ્ગિરી, નાલાગોન્ડા, મિર્યાલાગુડા અને પિડુગુરાલ્લામાંથી પસાર થશે.

ટોટલ 1200 પેસેન્જર

ટોટલ 1200 પેસેન્જર

રિટર્નમાં નં.22117 ગુંતુરથી 12.45 વાગ્યે ઉપડશે અને કાચેગુડા સાંજે 5.55 વાગ્યે પહોંચશે. આ 10 રેક ટ્રેનમાં 120 પેસેન્જર દરેક રેકમાં બેસી શકે છે એટલે એક સાથે 1200 પેસેન્જર મુસાફરી કરી શકે છે.

બુધવારથી શરૂઆત

બુધવારથી શરૂઆત

આ ટ્રેનની શરૂઆત બુધવારથી કરવામાં આવી. તે સવારે 6.45 વાગ્યે તિરુપતિ જવા માટે નીકળી અને ગુરુવારે રાત્રે પરત ફરશે અને ત્યારબાદ શુક્રવારે ગંતુર જવા નીકળશે.

VESDAનો ઉપયોગ

VESDAનો ઉપયોગ

ભારતીય રેલવેમાં પહેલીવાર આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેનમાં VESDA(Very Early Smoke/Fire Detection with Alarm System)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

17 સેન્સર

17 સેન્સર

ટ્રેનના દરેક કોચમાં 17 સેન્સર વિભિન્ન પોઇન્ટ્સ આપવામાં આવ્યા છે.

દરેક ચેઇર કાર કોચમાં 120 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા

આ ટ્રેનમાં દરેક ચેઇર કાર કોચમાં 120 લોકો બેસી શકે છે. આ કોચ બનાવવા પાછળનો ખર્ચ 1.54 કરોડ રૂપિયા છે.

ટ્રેનનું ભાડુ

ટ્રેનનું ભાડુ

આ ડબલ ડેક્કર ટ્રેનમાં ગંતુરનું ભાડુ 415 રૂપિયા અને તિરુપતિનું ભાડુ 720 રૂપિયા છે.

વૈભવી સુવિધાઓ ધરાવતી એક ડબલ ડેક્કર ટ્રેન

ભારતીય રેલવે દ્વારા એક વૈભવી સુવિધાઓ ધરાવતી એક ડબલ ડેક્કર ટ્રેન કાચેગુડાથી ગંતુર વચ્ચે શરૂ કરી છે. આ ટ્રેનની તસવીરો નીહાળતા જ માલુમ થઇ જાય છેકે આ કોઇ સમાન્ય ટ્રેન સમી નથી કે જે આપણને રેલવે સ્ટેશન પર જોવા મળે છે. પરંતુ આ ટ્રેનના દરેક કોચને તૈયાર કરવા માટે સારી એવી કાળજી રાખવામાં આવી છે. મુસાફરી કરી રહેલા મુસાફરીને આરામદાયક બેઠક મળી રહે તેની સાથો સાથ તેને એક વૈભવી યાત્રાનું સુખ મળે તેની પણ કાળજી આ ટ્રેનમાં રાખવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X