For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓડિશાઃ DRDO એ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનું કર્યુ સફળ પરીક્ષણ

ડીઆરડીઓ (DRDO) એ ગુરુવારે ઓડિશાના તટથી નૌસેનાના યુદ્ધમિસાઈલ આઈએનએસ ચેન્નઈથી લૉન્ગ રેંજ સરફેસ ટુ એર મિસાઈલનું સફળ પરીક્ષણ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

ડીઆરડીઓ (DRDO) એ ગુરુવારે ઓડિશાના તટથી નૌસેનાના યુદ્ધમિસાઈલ આઈએનએસ ચેન્નઈથી લૉન્ગ રેંજ સરફેસ ટુ એર મિસાઈલ (જમીનથી હવામાં મારતી મિસાઈલ)નું સફળ પરીક્ષણ કરી દીધુ છે. ભારતે INS ચેન્નઈથી સફળ ઉડાન પરીક્ષણ સાથે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે.

missile

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ બરાક 8 એલએરએસએએમ મિસાઈલ સુરક્ષા પ્રણાલીને ભારત અને ઈઝરાયેલમાં રાફેલ એડવાંસ્ડ ડિફેન્સ સિસ્ટમ સહિત ભારત અને ઈઝરાયેલમાં રક્ષા ઠેકેદારોના સહયોગથી સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવ્યુ છે.

પરીક્ષણ દરમિયાન મિસાઈલે એક ઓછા રેંજવાળા હવામાં ટાર્ગેટને સફળતાપૂર્વક નિશાન બનાવ્યુ. ડીઆરડીએની આ સફળતા બાદ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને ઈન્ડિયન નેવી અને ડીઆરડીઓ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારત અને ઈઝરાયેલે 2006માં LRSAM પર મે 2010માં મિસાઈલ પ્રણાલીનું પહેલુ સફળ પરીક્ષણ ફાયરિંગ સાથે કામ કરવાનું શરૂ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ હરેન પંડ્યાની હત્યાની નવેસરથી તપાસ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ અરજીઆ પણ વાંચોઃ હરેન પંડ્યાની હત્યાની નવેસરથી તપાસ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ અરજી

English summary
DRDO successfully test fires Long Range Surface to Air Missile from naval warship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X