નશાની હાલાતમાં અર્ધ સળગેલી લાશને ખાધી, સ્મશાનથી ચોરી ડેડ બોડી, 2 લોકોની ધરપકડ
ઓડીશામાં એક આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે. અંહિયા બે શખ્સો વિરુદ્ધ પોલીસ એક્શન લઇ રહી છે. જેના પર માણસની લાસ ચોરીને તેનું માસ ખાવાનો આરોપ છે. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

મનુષ્યનું માસ ખાવાનો આ મામલો વિચિત્ર અને આશ્ચર્યમાં મુકનાર છે. આ મામલો ઓડિશાના મયુરભંજ જિલ્લાનો છે. જ્યારં બંધસાહી ગામમાં એક યુવતીનોં અર્ધ સળગેલી લાશનુ માંસ ખાવાનો આરોપ પર પોલીસે બે શખ્સ પર કાર્યવાહી કરી છે. ઓડીશા પોલીસ અનુસાર દંતુની ગામાના સંદિગ્ધ સુંદર મોહન સિહ અને નરેન્દ્ર સિહને પોલીસે પુછપરછ માટે અટકાયત કરી હતી. બંને વિરુદ્ધ કેસ નોધવામાં આવ્યો છે.
ઘખટનાને લઇને પોલીસે જણાવ્યુ હતુ કે, બનસાહી ગામની 25 વર્ષીય મહિલા મધુસ્મિતા સિહ મંગળવારે બિમાર પડી ગઇ અને પરિવાર વાળા તેને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ યુવતીનો જીવ ના બચાવી શક્યા ડોક્ટરે યુવતીને મૃત જાહેર દિધી હતી. કથિત રીતે આરોપ છે કે, જ્યારે શબને પોસ્ટમોર્ટમ બાદ મધુસ્મિતાના શબને અંતિમ સંસ્કાર થઇ રહ્યો હતો તો નશામાં ધુત શખ્સોએ ડેડ બોડીમાથી માસની ચોરી કરી હતી.
પોલીસે કહ્યુ બંનેએ માસની ચોરી કરીને ખાવાનું શરુ કરી દીધું હતુ. ઘટનાને અંજામ આપતા સમયે બંને નશામાં ધુત હતા. પરંતુ તેની આ વર્તનથી ગુસ્સામાં મૃતકના પરીવારે બંનેને પકડીને ગ્રામ પ્રધાન પાસે લઇ ગયા હતા. ગ્રામીણોએ બંનેની માર માર્યો હતો.












Click it and Unblock the Notifications
