For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીમાં રંગાયો આખો દેશ, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

સાત એપ્રિલથી અસમ અને ત્રિપુરામાં પહેલા ચરણના મતદાનની સાથે જ લોકસભા ચૂંટણીનું આગાજ થઇ ગયું છે. હવામાનના મિઝાજની જેમ દેશનો મિજાજ પણ ગરમ થઇ ગયો છે અને દરેક તરફ બસ ચૂંટણી નારા, વાયદા, અને દાવાઓની બૂમરાડ સંભળાઇ રહી છે. ક્યારેક નરેન્દ્ર મોદીના ભેષમાં કન્યાઓની પૂજા થઇ રહી છે તો ક્યાંક મોઢા પર નંદન નીલેકણીનું માસ્ક લગાવીને તેમના પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

જ્યારે દેશ અજબ-ગજબ સંસ્કૃતિઓ અને વિવિધતાઓથી ભરપૂર હોય ત્યારે ચૂંટણીનો અંદાજો પણ જરા હટકર જ દેખાય છે. આવો એક નઝર કરીએ એવી તસવીરો પર જેમાં તમને ખબર પડી જશે કે દેશમાં કેવી રીતે લોકસભા ચૂંટણીનો માહોલ છવાયેલો છે.

લોકસભા ચૂંટણીનો મહાસંગ્રામ 2014...

દરેક બાજુ મોદીનો જલવો

દરેક બાજુ મોદીનો જલવો

વારાણસીના એસ મંદિરમાં શ્રદ્ધાળુઓએ નરેન્દ્ર મોદીના માસ્કની સાથે નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન કર્યું.

ફેશન પર પણ ચૂંટણી રંગ

ફેશન પર પણ ચૂંટણી રંગ

ભોપાલમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કંઇ આ અંદાજમાં વોક કર્યું.

નીલેકણીને સમર્થન

નીલેકણીને સમર્થન

સોમવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બેંગલોર દક્ષિણથી કોંગ્રેસના ઉમેદવાર નંદન નિલેકણીના પક્ષમાં ચૂંટણી પ્રચાર કર્યું. લોકોએ નંદન માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું.

ચૂંટણીના રંગમાં રંગા દિવાર

ચૂંટણીના રંગમાં રંગા દિવાર

કોલકાતામાં ગ્રાફિટી દ્વારા રાજનેતાઓ માટે પોતાના વિચાર જાહેર કરવામાં આવતા હતા. આ ચિત્રમાં વડાપ્રધાન મનમોહન સિંહને પણ દર્શાવવામાં આવ્યા છે.

હું પણ આમ આદમી છું

હું પણ આમ આદમી છું

અમૃતસરમાં આમ આદમી પાર્ટીની રેલી દરમિયાન આ નાનું બાળક પણ આમ આદમીની ટોપી પહેરીને પાર્ટી માટે પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યો છે.

અબકી બાર મોદી સરકાર

અબકી બાર મોદી સરકાર

બિહારના નવાદામાં જ્યારે નરેન્દ્ર મોદી રેલી માટે આવ્યા ત્યારે ત્યાં હાજર કેટલાંગ યુવાનો કંઇક આ રીતે પાર્ટી અને મોદીના રંગમાં દેખાયા.

પૂનમ માટે કર્યો પ્રચાર

પૂનમ માટે કર્યો પ્રચાર

મુંબઇમાં પૂનમ મહાજનના પક્ષમાં પ્રચાર કરવા માટે ભાજપની શાયના એનસી, શિવસેનાના આદિત્ય ઠાકરેની સાથે જ ટીવીની જાણીતી અભિનેત્રી રેણુકા શહાણે પણ હાજર રહી હતી.

કિરણ માટે ખંડૂરી

કિરણ માટે ખંડૂરી

ચંડીગઢમાં ચૂંટણી રેલી દરમિયાન અત્રે ભાજપના ઉમેદવાર કિરણ ખેરના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પાર્ટીના નેતા બીસી ખંડૂરી પણ ઉત્તરાખંડથી ચંદીગઢ આવ્યા હતા

સ્મૃતિને મળ્યા આશિર્વાદ

સ્મૃતિને મળ્યા આશિર્વાદ

અમેઠીથી રાહુલ ગાંધીની વિરુધ્ધ લોકસભા ચૂંટણી લડનાર સ્મૃતિ ઇરાણી અત્રેના એક સંત સાથે વાત કરતી દેખાય છે અને સંતે તેને આશિર્વાદ પણ આપ્યા.

યુદ્ધ માટે તૈયાર ગુલ

યુદ્ધ માટે તૈયાર ગુલ

ચંદીગઢમાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર અને પૂર્વ મિસ ઇન્ડિયા ગુલ પનાગે ચૂંટણીને જીતવા માટે કમર કસી લીધી છે.

વીકે સિંહ માટે વિવેક ઓબરોય

વીકે સિંહ માટે વિવેક ઓબરોય

ગાજિયાબાદથી ભાજપની ટિકિટ પર પોતાની પહેલી ચૂંટણી લડી રહેલા પૂર્વ સેના પ્રમુખ માટે બોલીવુડ સ્ટાર વિવેક ઓબરોયે પ્રચાર કર્યો હતો.

English summary
Lok Sabha elections have been kicked off from Monday. Take a look on few pictures describing how election fever grips the whole nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X