North East: નોર્ધ ઇસ્ટના ત્રણમાથી બે રાજ્યોમાં ભાજપનની સરકાર, એક રાજ્યમાં કોગ્રેસની સરકાર
મુખ્યમંત્રી ચૂંટણી આયોકગ દ્વારા ત્રણ રાજોય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 27 ફેોબ્રઉારીના રોજ ચૂંટણી યોજાશે અને 3 માર્ચના રોજ પરીણામં જાહેર કરવામાં આવશે.
Assembly Election 2023: ચૂંટણી આયોગ પૂર્વત્તરના ત્રણ રાજોયના વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મુખ્યમ ચૂંટણી આયુક્ત રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય રાજોયમાં થનાર મતદાનની જાણકારી આપી હતી ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીના દિવસે મતદાન થશે જ્યારે 2 માર્ચના રોજ પરીણામ આવશે. મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીના મતદાન થશે અને તેનું પરીણામ 2 માર્ચના રોજ આવશે. ત્રણેય સીટો પર 60-60 વિધાનસભા સીટો છે.

નાગાલેન્ડમાં વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચ મેઘાલયમાં 15 માર્ચ ત્રિપુરા વિધાનસભઆનો કાર્યકાળ 22 માર્ચના રોજ પુરો થઇ રહ્યો છે. ચૂંટી તારીખોની જાહેરાત સાથે ત્રણેય રાજ્યોમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. ત્રિપુરા ચૂંટણી અધિકસૂચના 21 જાન્યુઆરીના રોજ થશે. નામાંકનની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી છે. 2 ફેબ્રુઆરી સુધઈ નામ પરત લઇ શકશે.
મેઘાલય અને નાગાલેન્ડમાં 31 જાન્યુઆરીના અધિકસૂચના બહાર પાડવામાં આવશે. બંને રાજ્યોમાં નામાંકનન છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી છે. મેઘાલય અને નાગાલેન્ડમાં નામ પરત ખેંચનાની તારીખ 10 ફેબ્રુઆરી છએ. મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીના વોટિંગ થશે. ત્રણેય રાજ્યોમાં ચૂંટણી પરીણો એક સાથે 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.
ત્રણેય રાજોય નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરામાં કુલ 62.8 લાખ મતદાન છે. તેમા 3147 લાખ મહિલા મતદાર છે. 80 વર્ષ કરતા મોટી ઉમરના મતદાતાઓની સંખ્યા વાત કરીએ તો તેની સંખ્યા 97000 હજાર છે. 31,700 દિવ્યાંગ મતદાર છે. ત્રણેય રાજોયમાં 1.76 લાખ મતદાનમાં પહેલી વાર મતદાન કરશે. નાગાલેન્ડમાં કોઇ વિરોધ પક્ષ નથી. ત્યાં સર્વદળીય સરકાર છે. તો ત્રિપુરામાં ભાજપની સરકાર છે. જ્યારે મેઘાલયમાં ગઠબંધન દ્વારા ભાજપની સરકાર છે.
મેઘાલયમાં 2018માં 59 સીટ પર ચૂંટણી થઇ હતી. કોગ્રેસને સથી વધારે 21 સીટ જીતી હતી. ભાજપને માત્ર 2 સીટ મળી તી. નેશનલ પીપુલ્સ પાર્ટી NPP ને 19 સીટ મળી હતી. તેણે પીડીએફ અે એચએસપીડીપી સાથે મળીને સરકાર બનાવી છે. રાજ્યોમાં 2018 માં 59 સીટો પર ચૂંટણી થઇ હતી. ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. 35 સીટ મળી હતી. ભાજપે 25 વર્ષ બાદ ધ્વસ્ત કરી દીધો છે.












Click it and Unblock the Notifications
