ચૂંટણી પંચે કરી પેટાચૂંટણીની ઘોષણા, 3 લોકસભા અને 30 વિધાનસભા સીટો પર 30 ઓક્ટોબરે થશે મતદાન

ચૂંટણી પંચે મંગળવારે ત્રણ લોકસભા અને 30 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીની ઘોષણી કરી દીધી.

નવી દિલ્લીઃ ચૂંટણી પંચે મંગળવારે ત્રણ લોકસભા અને 30 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીની ઘોષણી કરી દીધી. આ સીટો પર 30 ઓક્ટોબરે પેટા ચૂંટણી માટે મતદાન થશે ત્યારપાદ મતોની ગણતરી 2 નવેમ્બરના રોજ થશે. ચૂંટણી પંચે પોતાના એક નિવેદનમાં કહ્યુ કે કોરોના મહામારી, પૂર, તહેવારો, અમુક ક્ષેત્રોમાં ઠંડીની સ્થિતિ, સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોથી પ્રતિક્રિયાની સમીક્ષા કરી અને બધા તથ્યો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને 3 લોકસભા અને 30 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો છે.

voting

30 ઓક્ટોબરે યોજાનાર પેટાચૂંટણી 14 રાજ્યોમાં થશે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ ઉપરાંત મધ્ય પ્રદેશના ખંડવા અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર પેટા ચૂંટણી થશે. આ ઉપરાંત 13 રાજ્યોના 30 વિધાનસભા ક્ષેત્રો માટે પેટાચૂંટણી 30 ઓક્ટોબરે થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X