For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યા સામે ઈડીએ દાખલ કરી નવી ચાર્જશીટ

બિઝનેસ ટાયકૂન અને ભાગેડુ વિજય માલ્યા સામે અમલ નિયામકની કચેરી (ઈડી) એ મની લોંડરિંગ મામલે નવી ચાર્જશીટ દાખલ કરી છે.

|
Google Oneindia Gujarati News

બિઝનેસ ટાયકૂન અને ભાગેડુ વિજય માલ્યા સામે અમલ નિયામકની કચેરી (ઈડી) એ મની લોંડરિંગ મામલે નવી ચાર્જશીટ દાખલ કરી છે. કિંગફિશર કંપનીના માલિક માલ્યા પર 6,027 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાના આરોપમાં ઈડીએ નવો આરોપપત્ર દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા જ બ્રિટની એક અદાલતે માલ્યાને કહ્યુ હતુ કે તે બેંકોને 2 લાખ પાઉન્ડ ચૂકવે. કોર્ટે કહ્યુ હતુ કે કાયદાકીય લડાઈ દરમિયાન બેંકોએ મોટી રકમ ખર્ચ કરી છે અને તેની ભરપાઈ વિજય માલ્યા કરે.

malya

આ પહેલા 15 જૂને બ્રિટનની અદાલતે વિજય માલ્યાને કાયદાકીય ખર્ચના બદલામાં ભારતની 13 બેંકોને 1 કરોડ 80 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. વિજય માલ્યાને આદેશ આપતા બ્રિટનની અદાલતે કહ્યુ કે વિશ્વવ્યાપી કુર્કી આદેશ તથા કર્ણાટકના દેવા વસૂલી ન્યાયાધિકરણ (ડીઆરટી) ના નિર્ણયની નોંધણીમાં લાગેલ ખર્ચ માલ્યાએ ભોગવવો જોઈએ.

English summary
Enforcement Directorate files charge sheet against Vijay Mallya for money laundering
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X