એક્ઝિટ પોલઃ કયા રાજ્યમાં કઈ પાર્ટી બનશે હુકમનો એક્કો

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13મેઃ દેશભરમાં લોકસભા ચૂંટણી 2014 માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. દેશભરમાં મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ચેનલો દ્વારા પોતાના એક્ઝિટ પોલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. ચેનલો દ્વારા રજૂ કરવામાં આવેલા એક્ઝિટ પોલ્સ અનુસાર ભાજપના નેતૃત્વવાળા એનડીએને બહુમત મળવાના અણસાર છે અને ગુજરાતના મુખ્યમંત્રી તથા ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું યુપીએ સત્તામાંથી જશે.

એક્ઝિટ પોલ્સ અનુસાર પ્રાદેશિક રાજકીય પાર્ટીઓ પણ સારો દેખાવ કરતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને તમિળનાડુમાં એઆઇડીએમકે પાર્ટી ટોચ પર છે. બિહારમાં જેડીયુ તરફ મતદાતાઓની નારાજગી એક્ઝિટ પોલ્સમાં જોવા મળી રહી છે, તો ઉત્તર પ્રદેશમાં ભાજપ એક મોટી પાર્ટી બનીને ઉભરશે. એક્ઝિટ પોલ્સના આંકડાની વાત કરીએ તો એનડીએને વિવિધ ચેનલો દ્વારા એનડીએને 237-340 સુધીની બેઠકો મળશે તેવું જણાવાઇ રહ્યું છે, જ્યારે કોંગ્રેસને 70-148 સુધીની બેઠકો મળશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા રાજ્યમાં કઇ પાર્ટી દ્વારા કેવું પ્રદર્શન કરવામાં આવશે.

આસામ

આસામ

આજતકઃ- કોંગ્રેસ- 7-11, ભાજપ- 1-3, અન્ય- 2-4.
ન્યુઝ 24- ભાજપ 8, કોંગ્રેસ 4, અન્ય 2.
ઇન્ડિયા ટીવી- ભાજપ 6, કોંગ્રેસ 5 અન્ય 3.

ઓરિસ્સા

ઓરિસ્સા

એબીપી ન્યુઝઃ- ભાજપ-10, કોંગ્રેસ-2, બીજેડી-9.
આઇબીએન 7:- ભાજપ- 3-7, કોંગ્રેસ- 1-3, બીજેડી- 12-16.
આજતકઃ- ભાજપ- 5-9, કોંગ્રેસ 1-3, બીજેડી- 10-14.

કેરળ

કેરળ

એબીપી ન્યુઝઃ- ભાજપ-1, કોંગ્રેસ+-9, લેફ્ટ-8, અન્ય-2.
આઇબીએન 7:- યુડીએફ- 11-14, એલડીએફ- 6-9.
ન્યુઝ 24- યુડીએફ 8-12, એલડીએફ 8.

કર્ણાટક

કર્ણાટક

એબીપી ન્યુઝઃ- ભાજપ-16, કોંગ્રેસ-8, અન્ય-4.
આઇબીએન 7:- ભાજપ- 10-14, કોંગ્રેસ- 12-16, જેડીએસ- 1-3.
આજતકઃ- ભાજપ- 6-10, કોંગ્રેસ- 15-19, જેડીએસ- 2-4.
ન્યુઝ 24- ભાજપ 17-23, કોંગ્રેસ 4-8, જેડીએસ 1-3.

તમિળનાડુ

તમિળનાડુ

એબીપી ન્યુઝઃ- ભાજપ+- 4, એઆઇડીએમકે 22, ડીએમકે-10, અન્ય-3.
આઇબીએન 7:- ભાજપ+- 4-6, એઆઇડીએમકે- 22-28, ડીએમકે- 7-11.
આજતકઃ- ભાજપ- 2-4, એઆઇડીએમકે- 20-24, ડીએમકે- 10-14.
ન્યુઝ 24- એઆઇડીએમકે 23-37, ડીએમકે 3-5, ભાજપ 5, કોંગ્રેસ 0.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

એબીપી ન્યુઝઃ- ભાજપ-3, કોંગ્રેસ-3, ટીડીપી-9, ટીઆરએસ-8, વાયએસઆર-18, અન્ય-1.
આજતકઃ- ભાજપ+ 15-19, ટીઆરએસ- 10-14, વાયએસઆર- 8-12, કોંગ્રેસ- 1-3.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

એબીપી ન્યુઝઃ- ભાજપ-5, કોંગ્રેસ-0.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ

એબીપી ન્યુઝઃ- ભાજપ-3, કોંગ્રેસ-1.

હરિયાણા

હરિયાણા

એબીપી ન્યુઝઃ- ભાજપ-9, કોંગ્રેસ-1.
આજતકઃ- એનડીએ- 7-9, કોંગ્રેસ- 0-2, અન્ય- 0-1.
ન્યુઝ નેશનઃ- ભાજપ 3-4, કોંગ્રેસ 6-7.
ન્યુઝ 24- ભાજપ 6-8, કોંગ્રેસ 1.

પંજાબ

પંજાબ

એબીપી ન્યુઝઃ- ભાજપ-1, અકાલી-4, કોંગ્રેસ-7, આપ-1.
આઇબીએન 7:- ભાજપ+ 6-9, કોંગ્રેસ- 3-5, આપ- 1-3.
આજતકઃ- ભાજપ- 8-10, કોંગ્રેસ- 2-4.
ન્યુઝ નેશનઃ- ભાજપ 7-9 ,કોંગ્રેસ 4-6.
ન્યુઝ 24- આપ 3-7, ભાજપને 3-7, કોંગ્રેસ 1-5.

દિલ્હી

દિલ્હી

એબીપી ન્યુઝઃ- ભાજપ-5, આપ-2.
આઇબીએન 7:- ભાજપ- 5-7, આપ-0-2.
આજતકઃ- ભાજપ- 5-7, આપ- 0-2.
ન્યુઝ 24- ભાજપ 6-7, કોંગ્રેસ 0, આપ-01.

ઝારખંડ

ઝારખંડ

એબીપી ન્યુઝઃ- ભાજપ-12, કોંગ્રેસ-1, અન્ય-1.
આજતકઃ- ભાજપ- 8-10, યુપીએ- 3-5, અન્ય- 0-1.

રાજસ્થાન

રાજસ્થાન

એબીપી ન્યુઝઃ- ભાજપ- 22, કોંગ્રેસ-2, અન્ય-1.
આઇબીએન 7:- ભાજપ- 22-24, કોંગ્રેસ- 1-3.
આજતકઃ- ભાજપ- 21-25, કોંગ્રેસ- 0-4, અન્ય- 0-1.
ન્યુઝ નેશન- ભાજપ 10-11, કોંગ્રેસ 13-14, અન્ય 1.

છત્તીસગઢ

છત્તીસગઢ

એબીપી ન્યુઝઃ- ભાજપ-10, કોંગ્રેસ-1.
આજતકઃ- ભાજપ- 9-11, કોંગ્રેસ- 0-2.
ન્યુઝ 24- ભાજપ 8-10, કોંગ્રેસ 3-1.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

એબીપી ન્યુઝઃ- ભાજપ-26, કોંગ્રેસ-3.
આઇબીએન 7:- ભાજપ- 24-28, કોંગ્રેસ- 1-5.
આજતકઃ- ભાજપ- 23-27, કોંગ્રેસ- 3-5.
ન્યુઝ 24- ભાજપ 23-26 , કોંગ્રેસ 1-3.

ગુજરાત

ગુજરાત

એબીપી ન્યુઝઃ- ભાજપ-24, કોંગ્રેસ-2.
આઇબીએન 7:- ભાજપ- 21-25, કોંગ્રેસ- 1-5.
આજતકઃ- ભાજપ- 24-26, કોંગ્રેસ- 0-2.
ન્યુઝ 24- ભાજપ 23-26, કોંગ્રેસ 0-3, આપ-0, અન્ય-0.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

એબીપી ન્યુઝઃ- ટીએમસી-24, કોંગ્રેસ-5, લેફ્ટ-12, ભાજપ-1.
આઇબીએન 7:- ટીએમસી- 25-31, લેફ્ટ- 7-11, કોંગ્રેસ- 2-4, ભાજપ- 1-3.
આજતકઃ- ટીએમસી- 25-29, કોંગ્રેસ- 4-6, લેફ્ટ- 7-11, ભાજપ- 0-2.
ટાઇમ્સ નાઉ- ટીએમસી- 20,લેફ્ટ- 15, કોંગ્રેસ- 5, ભાજપ- 2.
ઇન્ડિયા ટીવી- ભાજપ 2, ટીએમસી 27, કોંગ્રેસ 4, લેફ્ટ 9.
ન્યુઝ 24- ભાજપ 8, ટીએમસી 21-25, કોંગ્રેસ 3-7.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

એબીપી ન્યુઝઃ- ભાજપ-19, શિવસેના-13, કોંગ્રેસ-9, એનસીપી-6, આપ-1.
આઇબીએન 7:- ભાજપ+ 33-37, કોંગ્રેસ+ 11-15.
આજતકઃ- એનડીએ- 27-35, કોંગ્રેસ- 11-15, અન્ય- 2-6.
ન્યુઝ નેશન- ભાજપ(શિવસેના)- 27-31, કોંગ્રેસ 17-21.
ઇન્ડિયા ટીવી- ભાજપ+ 32, કોંગ્રેસ+ 14, એમએનએસ 0, આપ 0.
આજતક- ભાજપ- 27-35, કોંગ્રેસ 11-15, અન્ય 2-6.

બિહાર

બિહાર

એબીપી ન્યુઝઃ- ભાજપ- 18, આરજેડી- 11, કોંગ્રેસ- 5, જેડીયુ- 4, એલજેપી- 2.
આઇબીએન 7:- ભાજપ+ 21-27, કોંગ્રેસ+ 11-15, જેડીયુ- 2-4.
આજતકઃ- ભાજપ- 25, યુપીએ- 8-12, જેડીયુ- 4-6.
એક્સિસઃ- ભાજપ 24, એલજેપી 5, કોંગ્રેસ 3.
ટાઇમ્સ નાઉ- ભાજપ 28, જેડીયુ 10, કોંગ્રેસ 2.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

એબીપી ન્યુઝઃ- ભાજપ- 46, કોંગ્રેસ- 6, બસપા- 13, સપા-12, અન્ય-3.
આઇબીએન 7:- ભાજપ- 45-53, સપા- 13-17, બસપા- 10-14, કોંગ્રેસ- 3-5.
આજતકઃ- ભાજપ- 48-56, બસપા- 6-10, સપા- 10-14, કોંગ્રેસ- 4-6, અન્ય 2-4.
ઇન્ડિયા ટીવી- ભાજપ 54, બસપા 8, એસપી 11, કોંગ્રેસ 7.

આસામ
આજતકઃ- કોંગ્રેસ- 7-11, ભાજપ- 1-3, અન્ય- 2-4.
ન્યુઝ 24- ભાજપ 8, કોંગ્રેસ 4, અન્ય 2.
ઇન્ડિયા ટીવી- ભાજપ 6, કોંગ્રેસ 5 અન્ય 3.

ઓરિસ્સા
એબીપી ન્યુઝઃ- ભાજપ-10, કોંગ્રેસ-2, બીજેડી-9.
આઇબીએન 7:- ભાજપ- 3-7, કોંગ્રેસ- 1-3, બીજેડી- 12-16.
આજતકઃ- ભાજપ- 5-9, કોંગ્રેસ 1-3, બીજેડી- 10-14.

કેરળ
એબીપી ન્યુઝઃ- ભાજપ-1, કોંગ્રેસ+-9, લેફ્ટ-8, અન્ય-2.
આઇબીએન 7:- યુડીએફ- 11-14, એલડીએફ- 6-9.
ન્યુઝ 24- યુડીએફ 8-12, એલડીએફ 8.

કર્ણાટક
એબીપી ન્યુઝઃ- ભાજપ-16, કોંગ્રેસ-8, અન્ય-4.
આઇબીએન 7:- ભાજપ- 10-14, કોંગ્રેસ- 12-16, જેડીએસ- 1-3.
આજતકઃ- ભાજપ- 6-10, કોંગ્રેસ- 15-19, જેડીએસ- 2-4.
ન્યુઝ 24- ભાજપ 17-23, કોંગ્રેસ 4-8, જેડીએસ 1-3.

તમિળનાડુ
એબીપી ન્યુઝઃ- ભાજપ+- 4, એઆઇડીએમકે 22, ડીએમકે-10,

અન્ય-3.
આઇબીએન 7:- ભાજપ+- 4-6, એઆઇડીએમકે- 22-28, ડીએમકે-

7-11.
આજતકઃ- ભાજપ- 2-4, એઆઇડીએમકે- 20-24, ડીએમકે- 10-14.
ન્યુઝ 24- એઆઇડીએમકે 23-37, ડીએમકે 3-5, ભાજપ 5, કોંગ્રેસ 0.

આંધ્ર પ્રદેશ
એબીપી ન્યુઝઃ- ભાજપ-3, કોંગ્રેસ-3, ટીડીપી-9, ટીઆરએસ-8,

વાયએસઆર-18, અન્ય-1.
આજતકઃ- ભાજપ+ 15-19, ટીઆરએસ- 10-14, વાયએસઆર-

8-12, કોંગ્રેસ- 1-3.

ઉત્તરાખંડ
એબીપી ન્યુઝઃ- ભાજપ-5, કોંગ્રેસ-0.

હિમાચલ પ્રદેશ
એબીપી ન્યુઝઃ- ભાજપ-3, કોંગ્રેસ-1.

હરિયાણા
એબીપી ન્યુઝઃ- ભાજપ-9, કોંગ્રેસ-1.
આજતકઃ- એનડીએ- 7-9, કોંગ્રેસ- 0-2, અન્ય- 0-1.
ન્યુઝ નેશનઃ- ભાજપ 3-4, કોંગ્રેસ 6-7.
ન્યુઝ 24- ભાજપ 6-8, કોંગ્રેસ 1.

પંજાબ
એબીપી ન્યુઝઃ- ભાજપ-1, અકાલી-4, કોંગ્રેસ-7, આપ-1.
આઇબીએન 7:- ભાજપ+ 6-9, કોંગ્રેસ- 3-5, આપ- 1-3.
આજતકઃ- ભાજપ- 8-10, કોંગ્રેસ- 2-4.
ન્યુઝ નેશનઃ- ભાજપ 7-9 ,કોંગ્રેસ 4-6.
ન્યુઝ 24- આપ 3-7, ભાજપને 3-7, કોંગ્રેસ 1-5.

દિલ્હી
એબીપી ન્યુઝઃ- ભાજપ-5, આપ-2.
આઇબીએન 7:- ભાજપ- 5-7, આપ-0-2.
આજતકઃ- ભાજપ- 5-7, આપ- 0-2.
ન્યુઝ 24- ભાજપ 6-7, કોંગ્રેસ 0, આપ-01.

ઝારખંડ
એબીપી ન્યુઝઃ- ભાજપ-12, કોંગ્રેસ-1, અન્ય-1.
આજતકઃ- ભાજપ- 8-10, યુપીએ- 3-5, અન્ય- 0-1.

રાજસ્થાન
એબીપી ન્યુઝઃ- ભાજપ- 22, કોંગ્રેસ-2, અન્ય-1.
આઇબીએન 7:- ભાજપ- 22-24, કોંગ્રેસ- 1-3.
આજતકઃ- ભાજપ- 21-25, કોંગ્રેસ- 0-4, અન્ય- 0-1.
ન્યુઝ નેશન- ભાજપ 10-11, કોંગ્રેસ 13-14, અન્ય 1.

છત્તીસગઢ
એબીપી ન્યુઝઃ- ભાજપ-10, કોંગ્રેસ-1.
આજતકઃ- ભાજપ- 9-11, કોંગ્રેસ- 0-2.
ન્યુઝ 24- ભાજપ 8-10, કોંગ્રેસ 3-1.

મધ્ય પ્રદેશ
એબીપી ન્યુઝઃ- ભાજપ-26, કોંગ્રેસ-3.
આઇબીએન 7:- ભાજપ- 24-28, કોંગ્રેસ- 1-5.
આજતકઃ- ભાજપ- 23-27, કોંગ્રેસ- 3-5.
ન્યુઝ 24- ભાજપ 23-26 , કોંગ્રેસ 1-3.

ગુજરાત
એબીપી ન્યુઝઃ- ભાજપ-24, કોંગ્રેસ-2.
આઇબીએન 7:- ભાજપ- 21-25, કોંગ્રેસ- 1-5.
આજતકઃ- ભાજપ- 24-26, કોંગ્રેસ- 0-2.
ન્યુઝ 24- ભાજપ 23-26, કોંગ્રેસ 0-3, આપ-0, અન્ય-0.

પશ્ચિમ બંગાળ
એબીપી ન્યુઝઃ- ટીએમસી-24, કોંગ્રેસ-5, લેફ્ટ-12, ભાજપ-1.
આઇબીએન 7:- ટીએમસી- 25-31, લેફ્ટ- 7-11, કોંગ્રેસ- 2-4,

ભાજપ- 1-3.
આજતકઃ- ટીએમસી- 25-29, કોંગ્રેસ- 4-6, લેફ્ટ- 7-11, ભાજપ-

0-2.
ટાઇમ્સ નાઉ- ટીએમસી- 20,લેફ્ટ- 15, કોંગ્રેસ- 5, ભાજપ- 2.
ઇન્ડિયા ટીવી- ભાજપ 2, ટીએમસી 27, કોંગ્રેસ 4, લેફ્ટ 9.
ન્યુઝ 24- ભાજપ 8, ટીએમસી 21-25, કોંગ્રેસ 3-7.

મહારાષ્ટ્ર
એબીપી ન્યુઝઃ- ભાજપ-19, શિવસેના-13, કોંગ્રેસ-9, એનસીપી-6,

આપ-1.
આઇબીએન 7:- ભાજપ+ 33-37, કોંગ્રેસ+ 11-15.
આજતકઃ- એનડીએ- 27-35, કોંગ્રેસ- 11-15, અન્ય- 2-6.
ન્યુઝ નેશન- ભાજપ(શિવસેના)- 27-31, કોંગ્રેસ 17-21.
ઇન્ડિયા ટીવી- ભાજપ+ 32, કોંગ્રેસ+ 14, એમએનએસ 0, આપ 0.
આજતક- ભાજપ- 27-35, કોંગ્રેસ 11-15, અન્ય 2-6.

બિહાર
એબીપી ન્યુઝઃ- ભાજપ- 18, આરજેડી- 11, કોંગ્રેસ- 5, જેડીયુ- 4,

એલજેપી- 2.
આઇબીએન 7:- ભાજપ+ 21-27, કોંગ્રેસ+ 11-15, જેડીયુ- 2-4.
આજતકઃ- ભાજપ- 25, યુપીએ- 8-12, જેડીયુ- 4-6.
એક્સિસઃ- ભાજપ 24, એલજેપી 5, કોંગ્રેસ 3.
ટાઇમ્સ નાઉ- ભાજપ 28, જેડીયુ 10, કોંગ્રેસ 2.

ઉત્તર પ્રદેશ
એબીપી ન્યુઝઃ- ભાજપ- 46, કોંગ્રેસ- 6, બસપા- 13, સપા-12,

અન્ય-3.
આઇબીએન 7:- ભાજપ- 45-53, સપા- 13-17, બસપા- 10-14,

કોંગ્રેસ- 3-5.
આજતકઃ- ભાજપ- 48-56, બસપા- 6-10, સપા- 10-14, કોંગ્રેસ-

4-6, અન્ય 2-4.
ઇન્ડિયા ટીવી- ભાજપ 54, બસપા 8, એસપી 11, કોંગ્રેસ 7.

English summary
exit polls of lok sabha election by state vise seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X