નરેન્દ્ર મોદીનું કદ વધારવા માટે બનાવટી એન્કાઉન્ટર કરાવવામાં આવ્યા: દિગ્વિજય સિંહ

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિની સામાન્ય સભાની બેઠકમાં મીડિયાના પ્રશ્નનાના જવાબમાં તેમને આરોપ લગાવ્યો હતો કે ગુજરાત સરકારે એક નહી પરંતુ છ બનાવટી એન્કાઉન્ટર કરાવ્યા. તેમને દાવો કર્યો હતો કે દુર્ભાગ્યપૂર્ણ સ્થિતી એ હતી કે ઇન્ટેલિજન્સ બ્યૂરોના નિર્દેશકની ગુજરાત પોલીસ સાથેની મિલીભગતથી ખોટી માહિતીના આધારે આ એન્કાઉન્ટરને અંજામ આપવામાં આવ્યું હતું.
આ મુદ્દે દિગ્વિજય સિંહે સાદિક જમાલના મામલાનો ઉલ્લેખ કર્યો હતો જે મીડિયાની જાણકારીમાં આવ્યો નથી. આઇબીના તેને તેને ગુજરાત પોલીસને સોંપ્યો જેને કથિત રૂપથી થોડા દિવસો બાદ તેની હત્યા કરી દેવામાં આવી અને તેને એન્કાઉન્ટરનું રૂપ આપી દેવામાં આવ્યું અને એવી કહાણી ગઢવામાં આવી કે નરેન્દ્ર મોદીની હત્યાની યોજના તૈયાર કરી હતી.
દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે ગુજરત પોલીસ આ સંપૂર્ણ કાયવદ આઇબીના સંયુક્ત નિદેશક સાથે મળીને ફક્ત નરેન્દ્ર મોદીના કદને વધારવાનું હતું જેથી નરેન્દ્ર મોદી તે લોકો લોકોની નજરમાં નાયક બની શકે જે સમજે છે કે ફક્ત મુસ્લિમ જ આતંકવાદી ઘટનાઓને અંજામ આપે છે.












Click it and Unblock the Notifications
