બીજી જ્ઞાતિના યુવક સાથે લગ્ન, પિતાએ આપી પુત્રીને મોતની સજા
હૈદરાબાદ, 26 માર્ચઃ પ્રેમ લગ્ન કરવા બદલ હૈદરાબાદમાં એક દંપતી દ્વારા પુત્રીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. 25 વર્ષીય યુવતી સોફ્ટવેર કંપનીમાં એન્જીનિયર હતી. માહિતી અનુસાર આ યુવતીએ બીજી જાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને યુવતીના માતા-પિતા તેનાથી ખુશ નહોતા. પોલીસે જણાવ્યા પ્રમાણે પિતાએ યુવતીના દુપટ્ટાથી ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી. જેમાં તેમની પત્નીએ પણ તેની મદદ કરી હતી.
હત્યાના આરોપમાં ગુંટૂર પોલીસે યુવતીના માતા-પિતાની ધરપકડ કરી લીધી છે. તપાસ અધિકારી બિલાલુદ્દીન શેખે જણાવ્યું કે આરોપી પિતા પી હરીબાબૂની પૂર્વિય ગોદાવરી જિલ્લાના એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી. હૈદરાબાદમાં સોફ્ટવેર કંપની એસચીએલમાં નોકરી કરતી આ યુવતીએ શુક્રવારે જ લગ્ન કર્યા હતા. યુવતી તેની ઓફીસમાં કામ કરતા એક યુવકના પ્રેમમાં હતી. આ સંબંધથી યુવતીના માતા-પિતા ખુશ નહોતા.
માતા-પિતાની મરજી વિરુદ્ધ યુવતીએ શુક્રવારે શહેરના એક આર્ય સમાજ મંદિરમાં યુવક સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નમાં યુવતીએ પોતાના માતા-પિતાને બોલાવ્યા હતા, પરંતુ તેમણે આવવાની ના પાડી દીધી હતી. યુવતીના માતા પિતાએ આરોપ લગાવ્યો કે, યુવતી બીજી જાતિની છે અને તેઓ તેના લગ્નથી ખુશ નથી. અહીં પકડાયેલા માતા-પિતાની ધરપકડની તસવીરો રજૂ કરવામાં આવી છે.

પ્રેમ-લગ્નથી નારાજ માતા-પિતાએ કરી દિકરીની હત્યા
પ્રેમ લગ્ન કરવા બદલ હૈદરાબાદમાં એક દંપતી દ્વારા પુત્રીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. 25 વર્ષીય યુવતી સોફ્ટવેર કંપનીમાં એન્જીનિયર હતી. માહિતી અનુસાર આ યુવતીએ બીજી જાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને યુવતીના માતા-પિતા તેનાથી ખુશ નહોતા. પોલીસે જણાવ્યા પ્રમાણે પિતાએ યુવતીના દુપટ્ટાથી ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી. જેમાં તેમની પત્નીએ પણ તેની મદદ કરી હતી.