For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pic: ખતરાના સાચા ખેલાડી છે અસમના બાળકો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

એક નજર નાખીએ તે ફોટાઓ પર જે એકપળ માટે તમને આકર્ષિત કરશે તો બીજી પળ માટે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. કાશ્મીર, પટણા, બેંગ્લોર અને અસમના કામરૂપ જિલ્લાના આ ફોટાના માધ્યમથી આજના જમનાની પરિસ્થિતી રજૂ થાય છે તો બીજી તરફ દેશની સુંદરતાની એકબાજુ પણ આપણી સામે આવે છે.

કાશ્મીરમાં ભલે તણાવની સ્થિતી રહેતી હોય અને કદાચ તમે અહીંયા જતાં થોડા અચકાતાં પણ હોવ પરંતુ જ્યારે અહીંની હિમવર્ષાના ફોટા તમારી સમક્ષ આવશે તો તમે પણ તમારી પેક કરતાં પાછી પાની કરશો નહી. તો પછી લુત્ફ ઉઠાવો આ ક્યારેક વિચારવા માટે તો ક્યારેક હેરાન કરી દેનાર છે.

ખતરોના ખેલાડી

ખતરોના ખેલાડી

ટીવી પર આવનાર રિયાલિટી શો 'ખતરો કે ખેલાડી'ને તો દર વર્ષે જોતા હશો. ટીવીવાળા ખેલાડી કામરૂપ જિલ્લાના એક સ્કૂલમાં ભણતા બાળકોની સામે હાર માની જશે. વિકાસના મોટા મોટા દાવા કરનાર દેશનો વિકાસ આ એક ફોટામાં સમાઇ જાય છે.

ગેંગ્સ ઑફ બીજેપી

ગેંગ્સ ઑફ બીજેપી

શૉટગન શત્રુઘ્ન સિંહાને પટણા સાહિબથી ટિકીટ શું મળી પાર્ટીના લોકોએ જ તેમનો વિરોધ શરૂ કરી દિધો. આ નજારો પટણામાં તેમના ઉમેદવારીપત્ર દાખલ કરતી વખતે કાર્યકર્તા જે અંદાજમાં રજૂ થયાં, તેને ગુંડાગર્દીનું જ નામ આપવામાં આવશે.

શું કરીએ શું ન કરીએ

શું કરીએ શું ન કરીએ

આ નજારો કાજીગુંડનો જે ભારે બરફવર્ષાના લીધે જાણે અટકી ગઇ હોય એવું લાગે છે.

આ કાશ્મીર છે

આ કાશ્મીર છે

જો તમને આ સ્વિત્ઝરલેંડનો નજારો લાગી રહ્યો છે તો આ તમારી ગેરસમજ છે. શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં થયેલી હિમવર્ષા બાદ બનિહાલથી બારામૂલા જનાર ટ્રેન કંઇક આવા નજારા વચ્ચેથી પસાર થઇ હતી.

ઑહ માય ગૉડ

ઑહ માય ગૉડ

આ નજારો છે બેંગ્લોરના મશહૂર કબ્બન પાર્કનો જ્યાં દુનિયાની નજરોથી દૂર સાપોનું આ જોડું પોતાની મસ્તીમાં હતું.

English summary
Few pics which can fascinate you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X