For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિલ ક્લિંટને કહ્યું, ગુજરાતની હિંસાને હવે ભૂલવાની જરૂરિયાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જયપુર, 17 જુલાઇ: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન પોતાની બે દિવસીય યાત્રા પર ભારત આવ્યા છે. પહેલાં દિવસે જયપુરમાં હતા અને અહીંયા તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં ઘણી વાતો કહી દિધી. સાથે જ સલાહ આપી કે ગુજરાતમાં જે પણ થયું, હવે દુનિયાએ તેને ભૂલવાની જરૂરિયાત છે. બિલ ક્લિંટનનું માનીએ તો તે હિંસાને યાદ રાખવાની કોઇ જરૂરિયાત નથી.

બિલ ક્લિંટનનું આ નિવેદન એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે જે પ્રકારે અમેરિકાએ નરેન્દ્ર મોદી માટે પોતાના વલણમાં પરિવર્તન લાવ્યું છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં બિલ ક્લિંટને કહ્યું કે તેમણે નરેન્દ્ર મોદીને કામ કરતાં જોયા છે તે તેમના આર્થિક સુધારાઓથી ખૂબ પ્રભાવિત છે.

બિલ ક્લિંટને આ ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે અમેરિકાની તે નીતિ હવે પુરી રીતે ખતમ થઇ ચૂકી છે જેના હેઠળ નરેન્દ્ર મોદીની સાથે કોઇપણ પ્રકારનો સંવાદ કે પછી વાતચીતને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

બિલ ક્લિંટનનું માનીએ તો જે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, તો તેમણે તે સમયે નરેન્દ્ર મોદીના આખા કેરિયરને પળ-પળ જોયું છે. બિલ ક્લિંટનનું માનીએ તો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું કેરિયર ઘણું સારું રહ્યું છે.

પોતાના આ ઇન્ટરવ્યુંમાં બિલ ક્લિંટને જણાવ્યું હતું કે તેમણે જોયું કે નરેન્દ્ર મોદીએ કયા પ્રકારે પાકિસ્તાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કર્યા.

બિલ ક્લિંટન માને છે કે નરેન્દ્ર મોદીનું આ પગલું એ વાત દર્શાવવા માટે પુરતું છે કે તે મુસલમાનોની વચ્ચે કયા પ્રકારનો સંદેશ આપવા માંગે છે. બિલ ક્લિંટનનું એ પણ કહેવાનું ચૂક્યા નથી કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે એ સાબિત કરવા માંગે છે કે તે બધા માટે શાસન કરવા માટે આવ્યા છે. તેમણે જાણકારી આપી હતી કે દુનિયાના બધા દેશ એ માને છે કે નરેન્દ્ર મોદીમાં એક અંતર પેદા કરવાની ક્ષમતા છે અને તે ભારતને ઘણું આગળ લઇ જવાના છે.

બિલ ક્લિંટને કહ્યું, ગુજરાતની હિંસાને હવે ભૂલવાની જરૂરિયાત

બિલ ક્લિંટને કહ્યું, ગુજરાતની હિંસાને હવે ભૂલવાની જરૂરિયાત

મોદીનું પળ-પળનું કેરિયર જોયું છે

મોદીનું પળ-પળનું કેરિયર જોયું છે

બિલ ક્લિંટનનું માનીએ તો જે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, તો તેમણે તે સમયે નરેન્દ્ર મોદીના આખા કેરિયરને પળ-પળ જોયું છે. બિલ ક્લિંટનનું માનીએ તો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું કેરિયર ઘણું સારું રહ્યું છે.

પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રણ

પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રણ

પોતાના આ ઇન્ટરવ્યુંમાં બિલ ક્લિંટને જણાવ્યું હતું કે તેમણે જોયું કે નરેન્દ્ર મોદીએ કયા પ્રકારે પાકિસ્તાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કર્યા.

મોદી બધા માટે શાસન કરવા માટે આવ્યા છે.

મોદી બધા માટે શાસન કરવા માટે આવ્યા છે.

બિલ ક્લિંટન માને છે કે નરેન્દ્ર મોદીનું આ પગલું એ વાત દર્શાવવા માટે પુરતું છે કે તે મુસલમાનોની વચ્ચે કયા પ્રકારનો સંદેશ આપવા માંગે છે. બિલ ક્લિંટનનું એ પણ કહેવાનું ચૂક્યા નથી કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે એ સાબિત કરવા માંગે છે કે તે બધા માટે શાસન કરવા માટે આવ્યા છે.

ભારતને ઘણો આગળ લઇ જશે

ભારતને ઘણો આગળ લઇ જશે

બિલ ક્લિંટને જાણકારી આપી હતી કે દુનિયાના બધા દેશ એ માને છે કે નરેન્દ્ર મોદીમાં એક અંતર પેદા કરવાની ક્ષમતા છે અને તે ભારતને ઘણો આગળ લઇ જવાના છે.

English summary
Former US president Bill Clinton talks says world has to forget what was happened in 2002 in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X