For Quick Alerts
For Daily Alerts
હરિયાણામાં ભાજપની સફળતાના ચાર હીરો
નવી દિલ્હી(વિવેક શુક્લ): હરિયાણામાં પ્રારંભિક ટ્રેન્ડિંગથી સ્પષ્ટ થઇ ગયું છેકે, પ્રદેશમાં ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી રહી છે. આ પહેલીવાર બની રહ્યું છેકે પ્રદેશમાં ભાજપને કોઇ ચૂંટણીમાં આ પ્રકારે સફળતા મળી હોય. પરંતુ આ જીતનો શ્રેય ભાજપના ચાર નેતાઓને આપવો પડશે, જેમણે આ સફળતાની કહાણી લખી. આ ચારેય છેલ્લા કેટલાક અઠવાડિયાથી રોહતકમાં અભિયાન ચલાવી રહ્યાં હતા.
1. કૈલાશ વિજયવર્ગીય
2. ડો. અનિલ જૈન
3. રામ લાલ
4. શિવ પ્રકાશ
Comments
haryana assembly election 2014 assembly elections election results bjp હરિયાણા વિધાનસભા ચૂંટણી 2014 વિધાનસભા ચૂંટણી ચૂંટણી પરિણામ ભાજપ
English summary
haryana assembly election 2014, assembly elections, election results, bjp,હરિયાણા વિધાનસભા ચૂંટણી 2014, વિધાનસભા ચૂંટણી, ચૂંટણી પરિણામ, ભાજપ
Story first published: Sunday, October 19, 2014, 12:23 [IST]