શોપિયાંમાં પોલીસ ટીમ પર ગ્રેનેડ ઘ્વારા હુમલો, 8 લોકો ઘાયલ

દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં જિલ્લામાં બટપોરા ચોકી પર પોલીસ પાર્ટી પાર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં જિલ્લામાં બટપોરા ચોકી પર પોલીસ પાર્ટી પાર ગ્રેનેડ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અત્યારસુધીમાં 8 લોકો ઘાયલ થઇ ચુક્યા છે. તેનાથી અલગ વધુ એક વીડિયો સામે આવ્યો છે, જે શ્રીનગરનો છે. આ વીડિયોમાં આતંકીઓ તરફ થી સીઆરપીએફ પેટ્રોલ ટીમ પર કેટલાક લોકો ગ્રેનેડ ફેંકતા નજરે પડી રહ્યા છે.

jammu and kashmir

કાશ્મીર પેપર કાશ્મીર મોનિટરના અધિકારીક સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્લાસ્ટમાં કેટલાક પોલીસકર્મીઓને ગંભીર ઇજા થઇ છે. પોલીસ તરફથી જવાબમાં ફાયરિંગ પણ કરવામાં આવી હતી. કેટલીક ખબરો અનુસાર નાગરિકો ને પણ આ ઘટનામાં ઇજા થયી છે. દક્ષિણ કાશ્મીરના ડીઆઈજી અમિત કુમાર ઘ્વારા આ હુમલા અંગે પુષ્ટિ કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે પોલીસ આ હુમલા સાથે જોડાયેલી બાબતોમાં જાંચ કરી રહી છે. આઠ ઘાયલોમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ શામિલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X