For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશમાં ચાલુ રહેશે વરસાદનું તાંડવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 30 ઓગષ્ટ: ઉત્તર પ્રદેશમાં ફરીથી સક્રિય થયેલા મોનસુનની મહેરબાની આગામી દિવસોમાં ચાલુ રહેશે. શુક્રવારે રાજધાની લખનઉ સહિત વિભિન્ન શહેરોમાં વાદળ છવાયેલા છે, જેથી ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદનો દોર આગામી પાંચ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. વચ્ચે થોડા ભાગોમાં વરસાદની સંભાવના છે.

ગત 24 કલાકો દરમિયાન લખનઉ, રાયબરેલી, પ્રતાપગઢ, બરેલી, કાનપુર, ગોરખપુર, મિર્ઝાપુર, અલ્હાબાદ, ઝાંસી, મુરાદાબાદ, સહિત અન્ય શહેરોમાં અટકી અટકીને વરસાદની સાથે વાદળો છવાયેલા છે.

rain

શુક્રવારે સવારે રાજધાની લખનઉનું ન્યુનતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. બીજી તરફ વારાણસીનું તાપમાન 24.2 ડિગ્રી, અને અલ્હાબાદનું 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

English summary
According to MET department the heavy rains will be continued in many cities of Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X