કૈલાશ માનસરોવર યાત્રાઃ રાહુલ ગાંધીની પહેલી તસવીર આવી સામે
કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયા રાહુલ ગાંધી, સામે આવી પહેલી તસવીર.
નવી દિલ્હીઃ ખુદને શિવભક્ત ગણાવતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની યાત્રા પર છે, બે દિવસ પહેલ જ રાહુલ ગાંધીએ યાત્રાની તસવીરોને ટ્વીટ કરી હતી અન હવે તેમની ખુદની તસવીર પણ સામે આવી ગઈ છે. આ તસવીરમાં રાહુલ ગાંધી ટોપી, ચશ્મા, જીંસ, જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે, એમની સાથે અન્ય એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે. લેખક સાધ્વી ખોસલાએ રાહુલ ગાંધીની આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
|
રાહુલ ગાંધીની યાત્રાની પહેલી તસવીર સામે આવી
|
અહીં કોઈ પ્રકારની નફરત નથીઃ રાહુલ ગાંધી













Click it and Unblock the Notifications
