સિલેક્ટ કમિટીની ભલામણ : PMને લાવો લોકપાલ હેઠળ

સિલેક્ટ કમિટીએ એવી ભલામણ પણ કરી છે કે લોકપાલ પાસ થયાના એકાદ વર્ષની અંદર દરેક રાજ્યોમાં એક લોકાયુક્ત અવશ્ય હોવા જોઇએ. અલબત્ત, લોકપાલમાં અનામતના મુદ્દે મતભેદ ઉકેલી શકાયા નથી.
આ ભલામણોમાં સીબીઆઇની સ્વતંત્રતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ મુજબ સીબીઆઇનો જે ઓફિસર તપાસ કરી રહ્યો હશે તેની બદલી કરી શકાશે નહીં તેમ જણાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
