For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alert: ગુજરાતમાં દેખાઈ શકે છે ‘હિકા'નો પ્રકોપ, આ જગ્યાએ ભારે વરસાદની સંભાવના

વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હિકા તોફાન માટે ચેતવણી જારી કરીને હવામાન વિભાગે કહ્યુ છે કે તોફાનના કારણે ગુજરાતના કિનારે પ્રચંડ હવા ચાલશે.

|
Google Oneindia Gujarati News

ચોમાસુ પોતાના અંતિમ પડાવ પર છે તેમછતાં જતા જતા પણ દેશના ઘણા રાજ્યોમાં તે તીવ્ર રીતે સક્રિય થઈ ગયુ છે આના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મુંબઈ, તમિલનાડુ, તેલંગાના, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. વળી, આ સાથે અસમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને ગોવાના અલગ અલગ ભાગો પર પણ વરસાદ જોવા મળી શકે છે.

ગુજરાતમાં દેખાઈ શકે છે હિકાનો પ્રકોપ

ગુજરાતમાં દેખાઈ શકે છે હિકાનો પ્રકોપ

વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હિકા તોફાન માટે ચેતવણી જારી કરીને હવામાન વિભાગે કહ્યુ છે કે તોફાનના કારણે ગુજરાતના કિનારે પ્રચંડ હવા ચાલશે. ખરાબ હવામાનના કારણે હવામાન વિભાગે કહ્યુ કે આમ તો હિક્કા ગુજરાત તરફ આવવાની સંભાવના નથી પરંતુ આનાથી રાજ્યમાં ઝડપી પવન ફૂંકાશે અને વરસાદ થવાનુ અનુમાન છે.

મંગળવારે રાતે કર્ણાટકમાં ભારે વરસાદ

મંગળવારે રાતે કર્ણાટકમાં ભારે વરસાદ

મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના અણસાર છે. વળી, કર્ણાટક, યુપી, ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં પણ આજે વરસાદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાતે કર્ણાટકમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે જેમાં બેંગલુરુ અને મૈસૂર શામેલ છે જ્યાં ભારે વરસાદના કારણે લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચોઃ અયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં માન્યુ રામ ચબૂતરો ભગવાન રામનુ જન્મસ્થળઆ પણ વાંચોઃ અયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં માન્યુ રામ ચબૂતરો ભગવાન રામનુ જન્મસ્થળ

આ છે હવામાનના હાલ

આ છે હવામાનના હાલ

25 સપ્ટેમ્બરઃ બંગાળમાં ગંગાના મેદાની ભાગ, ઓડિશા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, વિદર્ભ, મહારાષ્ટ્ર
26 સપ્ટેમ્બરઃ ઓડિશા, કેરળ, કર્ણાટકના તટીય વિસ્તારો, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, મધ્ય પ્રદેશ, ઝારખંડ
27 સપ્ટેમ્બરઃ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ચંદીગઢ, દિલ્લી, મધ્ય પ્રદેશ

English summary
Very Heavy Rain Expected in 10 Places IN NEXT Few HOURS, Cyclone Hika to may effected in Gujarat says The India Meteorological Department (IMD)
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X