નપુંસક પતિએ સેક્સ ટૉય લગાવીને સુહાગરાત મનાવી
નપુંસક પતિએ સેક્સ ટૉય લગાવીને સુહાગરાત મનાવી
પુણેઃ કોઈપણ ગર્લનું સપનું હોય કે તેને સારો અને સૌથુ વધુ પ્રેમ કરે તેવો પતિ મળે, પણ વધુમાં તેઓ એવું પણ ઈચ્છતી હોય કે તેમની શારીરિક જરૂરિયાતો પણ પૂરી કરી શકે. જો તેવું ન થાય તો ઘરકંકાસ વધી જતા હોય છે અને લગ્ન જીવનમાં અનેક સમસ્યાઓ પેદા થતી હોય છે. પુરુષ પ્રધાન આ દેશમાં ક્યારેક લોકો નપુંસક હોવાપણું છૂપાની પણ લગ્ન કરી લેતા હોય છે જે છેલ્લે ખુદને જ નહિ પણ બે પરિવારને એકબીજાથી અલગ કરી દે છે. આવું જ કંઈક થયું છે પુણેના ચિંચવડમાં જ્યાં યુવતીએ ભોંસરી પોલીસ સ્ટેશને પોતાના પતિ પર આશ્ચર્યજનક આરોપો લગાવ્યા છે.

સુહાગરાતમાં સેક્સ ટૉયનો ઉપયોગ કર્યો
પિંપરી ચિંચવડના ભોસરી પોલીસ સ્ટેશને એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ નપુંસક હોવાની વાત છૂપાવવાનો આરોપ લગાવતાં ફરિયાદ કરી છે. તેના પતિએ સુહાગરાતમાં પણ કૃત્રિમ અંગોનો ઉપયોગ કરી તેની સાથે સંબંધ બનાવ્યા હતા. આ ફરિયાદ સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ છે. ફરિયાદ બાદ ભોસરી પોલીસે મહિલાના પતિ સહિત ચાર લોકો વિરુદ્ધ મામલો નોંધ્યો છે.

પતિ સહિત સાસુ, કાકીજી સાસુ, કાકાજી સસરા પર મામલો નોંધાયો
પોલીસ દ્વારા આપવામાં આવે જાણકારી મુજબ આ મામલામાં ભોસરીની 28 વર્ષની મહિલાએ ભોસરી પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, કાકીજી સાસુ અને કાકાજી સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે પીડિતાના લગ્ન 21 મે 2019ના રોજ ઔરંગાબાદના જિલ્લાના કન્નડ તાલુકામાં થયાં હતાં. લગ્ન નક્કી કરતી સમયે તેના સાસરી પક્ષવાળાઓએ છોકરો નપુંસક હોવાની વાત છૂપાવીને તેની સાથે દગો કર્યો હતો.

શારીરિક અને માનસિક રૂપે તંગ કરી
ફરિયાદમાં એમ પણ કહ્યું કે પીડિતાના પતિ પહેલી રાતથી પોતાની પત્ની સાથે સેક્સ કરતી વખતે કૃતિમ સેક્સ અંગ જેને સામાન્ય ભાષામાં સેક્સ ટૉય પણ કહેવાય છે તેનો ઉપયોગ કરી રહ્યો હતો. આ ઉપરાંત પતિએ પીડિતાને શારીરિક અને માનસિક રૂપે પણ તંગ કરી. આ સાથે જ પીડિતાની સાથે અપ્રાકૃતિક શારીરિક સંબંધ બનાવી લગ્નમાં ખર્ચ કરેલ પાંચ લાખ રૂપિયા લાવવા પણ કહ્યું હતું. પીડિતા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પર પોલીસે મામલો નોંધી આગળની તપાસ માટે કન્નડ પોલીસને મોકલી આપ્યો છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
