એશિયામાં ભારત ત્રીજા ક્રમે છે સૌથી વધુ ધનવાન વ્યક્તિઓ ધરાવનાર દેશ

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: વિશ્વની સૌથી વધુ લખપતિ મહિલાઓ ભારતમાં રહે છે. 95 બિલિયન અમેરિકન ડોલરની સંપત્તિ સાથે આવી મહિલાઓની સંખ્યા 1250 છે. જે વિશ્વમાં બીજા દેશો કરતાં સૌથી વધુ છે. આ સાથે ભારતમાં 109 અરબપતિ છે. આટલું જ નહી એશિયામાં ભારત ત્રીજો સૌથી વધુ ધનવાન વ્યક્તિઓ ધરાવનાર દેશ છે. આ ખુલાસો વેલ્થ-એક્સ-2013ના સર્વેમાં કરવામાં આવ્યો હતો. એશિયામાં સૌથી વધુ ધનવાન વ્યક્તિવાળો દેશ જાપાન છે અને ત્યારબાદ ચીનનો નંબર આવે છે.

આ વર્ષે ભારતમાં ઇક્વિટી બજારમાં 8 ટકાની નરમાઇ અને રૂપિયામાં 25 ટકાની નરમાઇ નોંધાઇ હતી. 2013ના રિપોર્ટ અનુસાર આખા વિશ્વમાં બે હજાર અરબપતિ છે જેની કુલ સંપત્તિ 6.5 એક કરોડ ખરબ અમેરિકન ડોલર છે.

money

એશિયામાં ભારત બાદ ધનવાન લોકોની સંખ્યામાં ચોથા નંબર પર હોંગકોંગ, પાંચમા નંબરે સાઉથે કોરિયા, છઠ્ઠા સ્થાને સિંગાપુર, સાતમા સ્થાને તાઇવાન, આઠમા સ્થાને ઇન્ડોનેશિયા, નવમા સ્થાને મલેશિયા અને દસમા સ્થાને થાઇલેન્ડ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X