For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે 'ન્યૂ મીડિયા'એ બનાવ્યા મોદીને પીએમ, વાંચો તે મીડિયાના 6 કાળા સત્ય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, મયંક દીક્ષિત: આપણે નવી સરકારના નવા બજેટની સવારનો નવો સૂર્ય ઉગી નિકળ્યો છે. ક્રાઇમ, ન્યાય, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ જેવા શબ્દોને એક કરી દેવામાં આવે તો અફસોસ આપણી સમક્ષ 'સાઇબર ક્રાઇમ' ઉભરી આવે છે.

નરેન્દ્ર મોદીએ જે સાઇબર ફીવરથી જનતા સુધી પોતાની પકડ મજબૂત બનાવી, તે માર્ગે ચાલીને હવે દેશના અપરાધી સાઇબરને પોતાનો 'ન્યૂ મીડિયા, એટલે કે 'નવું માધ્યમ' બનાવી ચૂક્યા છે. આવો જાણીએ તે 6 વાતોને જે ચોંકાવનાર છે, સર્તક કરે છે અને એક નવા પડકારનો સામનો કરવા માટે સરકારનું ધ્યાન ખેંચે છે.

240 અરબ રૂપિયાનો ચૂનો

240 અરબ રૂપિયાનો ચૂનો

સાઇબર જગત પર ફર્જીવાડાથી અર્થવ્યવસ્થાને એક વર્ષમાં 240 અરબ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આ ચૂનો દેશના હોનહાર પરંતુ આપરાધિક વિચારસણી ધરાવનાર દેશને લગાવ્યો છે. આ ખુલાસો ડીએલએસએના રિપોર્ટમાં થયો છે.

સોશિયલ નેટવર્ક પર પહેરો

સોશિયલ નેટવર્ક પર પહેરો

જસ્ટિસ ગીતા મિત્તલ અને જસ્ટિસ જેઆર મિઘાની ખંડપીઠને સુપ્રત કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સાઇબર ક્રાઇમ સમગ્ર ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માટે ખતરો બની ગયો છે. રિપોર્ટમાં ચિંતાજનક પાસાઓને ઉઠાવતાં દેશના સોશિયલ નેટવર્ક પર પહેરો લગાવવાની ભલામણ કરવામાં આવી છે.

બે ચોંકાવનાર આંકડા

બે ચોંકાવનાર આંકડા

બે ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે.- પ્રથમ સાઇબર ક્રાઇમથી ફક્ત એક વર્ષમાં અરબો રૂપિયાની અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે. બીજું ચોંકાવનાર તથ્ય છે મોટાભાગના સાઇબર ક્રાઇમ નાના શહેરો અને કસબાઓમાં નોંધવામાં આવ્યા છે.

અપરાધી છે પહોંચીથી દૂર

અપરાધી છે પહોંચીથી દૂર

મહાનગરોમાં સાઇબર સક્રિયતાને જોતાં પોલીસ આ કેસને પકડવામાં સક્ષમ છે જ્યારે દૂરદૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટની પહોંચ તો મહાનગરોની માફક સુલભ થઇ ગઇ છે પરંતુ ત્યાંની પોલીસ કોમ્પ્યુટર સાક્ષર નથી.

ચોંકાવનાર આંકડા

ચોંકાવનાર આંકડા

હેકિંગના ચોંકાવનાર આંકડા- હેકિંગ સાથે જોડાયેલા 60 ટકા અને આપત્તિજનક ટિપ્પણીઓ માટે સાઇબર જગતનો ઉપયોગ કરનાર 28 ટકા કેસ નાના શહેરોમાં નોંધવામાં આવ્યા છે જ્યારે તેમાંથી ફક્ત 40 ટકા હેકર્સની ધરપકડ કરવામાં આવી છે.

યૌન શોષણ

યૌન શોષણ

સાઇબર ક્રાઇમમાં 40 ટકા કેસ આર્થિક ફર્જીવાડા અને યૌન શોષણ સાથે જોડાયેલા હોય છે. નોંધનીય છે કે આવા ગંભીર કેસ દેશના ટોચના સાક્ષરતાવાળા રાજ્યોના ખાતામાં સામે આવી રહ્યાં છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને કેરલના કસબામાં નોંધવામાં આવ્યા છે.

English summary
India is facing cyber crime at peak in social media loving governance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X