For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખજુરાહો આતંરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં વિદેશી મહેમાન શામિલ થશે G20 સમિટ સાથે થશે

યૂનેસ્કોની વિશ્વધરોહરમાં સમાવેશ ખજુરાહોમાં આગામી 20 થી 26 ફેબ્રુઆરી સુધી પ્રતિષ્ઠિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે .આ આયોજનમાં દેશ વિદેશના મહેમાનોની શામિલ થવાને લઇને તૈયારી કરવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

Khajuraho Dance Festival and G20 Summit: ખજુરાહોમાં આયોજીત થનાર ખજુરાહો આતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવ અને જી 20 સમૂહની બેઠક સાથે સાથે થશે. બંને આયોજનમાં હજારોની સંખ્યામાં વિદેશી મહેમાન, વિદેશથી સમિટમાં ભાગ લેવા માટે આવશે. વિદેશી ડેલીગેટ્સ, રાજનીતિક પ્રતિનિધિઓ પણ આવશે. જિલ્લા વહિવટી વિભાગ અને સ્થાનિક પ્રશાસને તૈયારીઓમાં લાગી ગઇ છે. પ્રશાસનનો પ્રયાસ છે કે, આયોજનમાં આવનાર વિદેશી મહેમાન ખજુરાહોથી સારો સંદેશ લઇને દેશ પરત ફરે.

KHAJURAHO

ખજુરાહોમાં આતંરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવ આગામી 20 થી 26 ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવશે. ડાંસ ફેસ્ટીવલનુ આયોજન મંદિર પ્રાંગણમાં કરવામા આવશે. આયોજનનું ઉદ્દઘાટન પ્રદેશના રાજ્પાલ મંગુભાઇ પટેલ કરશે. આ દરમિયાન ખજુરાહોમાં જી20 સમીટની સંસ્કૃતિક એને કલા સાથે જોડાયેલ બેઠકનું આયોજન કરવામાં આવશે. ખજુરાહોમાં થનાર બે મોટા આયોજનને લઇને જિલ્લા પ્રશાસન, પોલીસ પ્રશાસન સહિત શાસનના તમામ વિભાગ ટીમના રૂપમાં તૈયારીઓમાં જોડાયેલી છે. ડાંસ ફેસ્ટિવલને લઇને ઉસ્તાદ અલાઉદીન ખાન સંગીત અને કલા અકાદમીના અધિકારીઓ તથા સ્થનીય પ્રશાસન સાે સમાજસેવી રણનીતિ અને તૈયારીઓ કરવામાં આવ છે.

આયોજનને લઇને દરરોજ કલેક્ટર સંદીપ જીઆર બેઠકની તૈાયરીઓ સ્થળ મુલાકાત લઇ રહ્યા છે. કલેક્ટરે કહ્યુ કે, જી20 સમીટના આયોજનને લઇને વિદેશ મહેમાનો કાર્યક્રમમાં શામિલ થશે જે પર્યટન સ્થળને લઇને સારો મેસેજ લઇને જશે. તેના માટે તમામ શહેરવાસી વ્યપારી, દુકાનદાર અને ડૂબલ ટ્રેડ સાથે જોડાયેલા લોકોને કાર્યક્મ સાથે જોડીને તેમને જાગૃત કરવા કહ્યુ છે.

English summary
International dance festival to be held in Khajuraho
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X