For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉરી અટેકમાં સામે આવ્યું પાકિસ્તાનનું બિલકુલ નવું કનેક્શન

|
Google Oneindia Gujarati News

ઉરી આર્મી બેઝમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા આતંકી પાકિસ્તાની હતા એ વાત તો સાબિત થઇ ચુકી છે. માર્યા ગયેલા 4 આતંકીઓ પાસે મળેલા 2 જોડી વાયરલેસ સેટ જાપાનમાં બનેલા હતા. તેમાં ઉર્દુ ભાષામાં લખ્યું છે "બિલકુલ નવું".

ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચોભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચો

સૂત્રો મુજબ મામલાની જાંચ કરી રહેલી રાષ્ટ્રીય જાંચ એજન્સી બંને સેટની ડીટેલ નિર્માતા કંપની પાસે માંગી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે વાયરલેસ કોઈ પણ દેશની સુરક્ષા એજેન્સીને વેચવામાં આવે છે. તેઓ પાકિસ્તાનમાં આ મોડેલના વેચાણની જાંચ કરી રહ્યા છે. આ સંબંધમાં પાકિસ્તાનને પણ જાણકારી મોકલવામાં આવશે.

uri attack

વાયરલેસ સેટએ 48 વસ્તુઓમાં એક છે. જે આતંકીઓ પાસે મળી આવી છે. જેમાં 2 નકશા પણ છે. જેમાં હુમલાંનો પ્લાન છે જેમાં એક નકશો સળગી ગયો છે.

પઠાનકોટ હુમલાની જેમ અહીં પણ આતંકીઓએ જીપીએસ ડેટા ડીલીટ કરી દીધા હતા. સૂત્રોનું માનવું છે કે સેટના સિરિયલ નંબરથી તેની ખરીદી અને વેચાણની જાણકારી મળી શકે છે. આતંકીઓ પાસે મળેલા જૂસના પેકેટ કરાચીમાં બનેલા છે. બધા જ પુરાવાઓનો બારીકીઓથી જાંચ કરવામાં આવી રહી છે.

English summary
Japan-made wireless sets indicates that uri attackers were from pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X