Jharkhand Polling: ઝારખંડમાં 13 સીટો પર બપોરે 1 વાગ્યા સુધી 48.83% મતદાન
Jharkhand Polling Live: ઝારખંડમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ, સાંજે 3 વાગ્યા સુધી થશે વોટિંગ
નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કા અંતર્ગત આજે 13 સીટ પર વોટિંગ થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 13 સીટ પર કુલ 189 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. મતદાનને લઈ આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઝારખંડમાં કુલ પાંચ તબક્કામાં મતદાન થનાર છે. પહેલા તબક્કા અંતર્ગત ઝારખંડની ચતરા, ગુમલા, વિશુનપુર, લોહરદગા, મનિકા, લાતેહાર, પાંકી, ડાલટેનગંજ, વિશ્રામપુર, છતરપુર, હુસૈનાબાદ, ગઢવા અને ભવનાથપુરમાં વોટિંગ થશે. 23મી ડિસેમ્બરે ચૂંટણી પરિણામો ઘોષિત કરવામાં આવશે. અહીં વાંચો ઝારખંડમાં પહેલા તબક્કાના મતદાનની પળપળની લાઈવ અપડેટ...

Polling percentage at 48.83% in the first phase of #JharkhandAssemblyPolls till 1 pm. (File pic) pic.twitter.com/mhyPdpcluq
— ANI (@ANI) 30 November 2019
#JharkhandAssemblyPolls : People cast their votes at a polling booth in Lohardaga. #FirstPhase pic.twitter.com/iOhBVBPcCM
— ANI (@ANI) 30 November 2019
झारखंड विधानसभा चुनाव के लिए आज मतदान का पहला चरण है। सभी मतदाताओं से मेरा अनुरोध है कि वे अपना वोट जरूर डालें।
— Narendra Modi (@narendramodi) 30 November 2019
Phase 1 of the Jharkhand elections is in progress. I urge those whose constituencies go to the polls today to vote in large numbers & enrich the festival of democracy.
Jharkhand: Voting continues at a polling booth in a Govt school in Lohardaga. Voting on 13 constituencies in the state for the first phase of elections is underway. #JharkhandAssemblyPolls pic.twitter.com/IiD3rIR50M
— ANI (@ANI) 30 November 2019



















Click it and Unblock the Notifications
