JP Nadda Rahul Gandhi પર તાક્યુ નિશાન, US પ્રવાસ પર ગયેલા રાહુલ ગાધીનો મેગ શોપિગ મોલ ગણાવ્યા

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોગ્રેસ નેતા રાહુલ ગાધી પર વરસી પડ્યા હતા. તેમના પર તીખો હૂમલો કર્યો હતો. તેમણે કહ્યુ કે, કોગ્રેસ નેતા નફરતનો મેગા શોપિગ મોલ ખોલી દિધો છે. નડ્ડાએ ગાધી પર હિન્દુઓ અને મુસલમાનોને વિભાજીત કરવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

J P NADDA

નડ્ડાએ કોગ્રેસને આડે હાથ લેતા કહ્યુ કે, દેશની સૌથી જૂની પાર્ટી કોઇ "મોહબ્બતની દુકકાન" નથી ચલાવી રહી તેમણે કહ્યુ કે, જ્યારે પણ ભારત કોઇ નવો કિર્તિમાન સ્થાપિત કરે છે. કોગ્રેસના યુવરાજ રાહુલ ગાધી ભારતના ગૌરવને પચાવી નથી શક્તા

તેમણે કહ્યુ કે, એક તરફ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવે છે. હિન્દુ-મુસલમાને વહેચવાનો પ્રયાસ કરે છે. અને બીજી તરફ કહે છે કે, અમે પ્રેમની દુકાન ચલાવી રહ્યા છીએ જેપી નડ્ડાએ રાહુલ ગાધીને નફરતના મેગા શોપિગ મોલ ગણાવ્યા હતા.

માત્ર નવ વર્ષમાં મોદી સરકારની ઉપલબ્ધીો પર એક બુક લોચ કરતા નડ્ડાએ કોગ્રેસની બીજા અન્ય મુદ્દા પર આલોચના કરી હતી. કોગ્રેસના પૂર્વ સાસંદ રાહુલ ગાધી અમેરિકાના ત્રણ શહેરોના પ્રવાસ પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X