Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karnataka Election Results 2023 : ચૂંટણી પંચના સત્તાવાર આંકડાથી ઘણી લીડ સાથે આગળ વધી રહી છે કોંગ્રેસ

Karnataka Election Results 2023 : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહ્યા છે. અલગ અલગ ન્યુઝ ચેનલ આ રિઝલ્ટ જણાવી રહ્યા છે. ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટમાં જાણકારી આપવામાં આવી રહી છે. તેમના અનુસાર કોંગ્રેસ નિર્ણાયક લીડ સાથે આગળ વધી રહી છે.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 214 બેઠકો માટેના વલણો જાહેર થયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ 110 સીટો પર આગળ છે, જ્યારે ભાજપ 74 સીટો પર આગળ છે, આ સાથે જેડીએસ 25 સીટો પર આગળ છે.

Karnataka Election Results 2023

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ જે રીતે લીડ લેતી દેખાઈ રહી છે, તે પછી કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. દિલ્હી, કર્ણાટકમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે, ઢોલ વગાડવામાં આવી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીને વિશ્વાસ છે કે, તે રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. જ્યારે ભારતીય જનતા પાર્ટી જીત માટે હજૂ પણ આશાવાદી છે કે, આગામી કેટલાક કલાકોમાં આંકડા બદલાઈ શકે છે. JDS વિશે વાત કરતી વખતે, પાર્ટીના વડા એચડી કુમારસ્વામીને વિશ્વાસ છે કે, તેઓ કિંગમેકર તરીકે ઉભરી આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X