For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં: આ કૌભાંડોએ ડૂબાયું ભારતનું નામ

|
Google Oneindia Gujarati News

સત્યમ કોમ્પ્યૂટર સર્વિસિસમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર આરોપી રામાલિંગા રાજૂ સમેત તમામ 10 આરોપીઓને કોર્ટે દોષી પુરવાર કરીને સાત વર્ષની સજા અને પાંચ કરોડ રૂપિયાનો દંડ ભરવાની સજા સંભળાઇ છે.

પણ આ કૌભાંડએ કોઇ પહેલી ઘટના નથી. ભારતમાં આ પહેલા અને આ પછી પણ અનેક મોટા મોટા કૌભાંડ થયા છે. જેની ગૂંજ વર્ષો સુધી આપણને સંભળાશે. ત્યારે દેશનું નામ ડૂબડનાર આવા કેટલાક કૌભાંડો જુઓ આ સ્લાઇડરમાં...

કોલસા કૌભાંડ

કોલસા કૌભાંડ

2012માં થયેલ કોલસા કૌભાંડ દેશનું સૌથી વધુ ચર્ચિત કૌભાંડ રહ્યું છે. જેમાં દેશના વડાપ્રધાનથી લઇને અનેક મોટા અધિકારીઓનું નામ જોડવામાં આવ્યું છે. 1.86 કરોડના આ કૌભાંડનો ખુલાસો કેગ રિપોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં અયોગ્ય રીતે કોલસાની ખાણોની ફાણવણી કરીને દેશને 1.86 લાખ કરોડ રૂપિયાનું નુકશાન કરાવ્યું હોવાની વાત બહાર આવી છે.

1.76 લાખ કરોડની ગરબડી

1.76 લાખ કરોડની ગરબડી

2જી સ્પેટ્રમ મામલમાં કથિત રીતે મંત્રીઓ દ્વારા મોબાઇલ કંપનીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. જેમાં દેશને 1.76 લાખ કરોડ રૂપિયાનું નુક્શાન થયું છે. આ કૌભાંડમાં દેશના મોટા નેતાઓનો હાથ છે.

70 હજાર કરોડનું કૌભાંડ

70 હજાર કરોડનું કૌભાંડ

2010માં ભારતમાં પહેલી વાર આયોજીત કોમનવેલ્થ ખેલના કાર્યક્રમમાં સરકારે મોટું બજેટ રાખ્યું પણ ખર્ચો તેના અડધા ભાગનો પણ ના કર્યો. આ કૌભાંડમાં ક્રોંગ્રેસ પ્રધાન સુરેશ કલમાડી સમેત અનેક મોટા અધિકારીઓને જેલની હવા ખાવી પડી.

24 હજાર કરોડ રૂપિયાની ગરબડી

24 હજાર કરોડ રૂપિયાની ગરબડી

સેબીના નિયમોને બાજુ મૂકીને સહારાએ 2.96 કરોડ રોકાણકારો માટે બોન્ડ જાહેર કર્યો જે બિલકુલ ગેરકાનૂની હતું.

14 હજાર કરોડ રૂપિયાની ગરબડી

14 હજાર કરોડ રૂપિયાની ગરબડી

સત્યમ કમ્પ્યૂટરના પૂર્વ ચેરમેન બી રામબિંગ રાજૂએ કંપનીના ખાતામાં ગરબડી કરીને કંપનીને 14 હજાર કરોડ રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું છે. આ કૌભાંડની લાંબી સુનવણી બાદ કોર્ટે તેમને 7 વર્ષની જેલ અને 5 કરોડ રૂપિયાનો દંડની ભરવાની સજા આપી છે.

English summary
Lots of Scams happened in India. Here is the list of Few Top Scams.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X