પીએમ મોદી માટે બાજરા કેક, ટૈંગી એવોકૈડો સોસ સહિત પીરસવામાં આવશે આ ખાસ વ્યંજન જાણો મેનુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી કોગ્રેસને સંબોધિત કર્યા બાદ સ્ટેટ ડિનર માટે વ્હાઇટ હાઇસ પહોચ્યા હતા. વ્હાઇટ હાઇસ પહોચવા પર અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પર્થમ મહિલા જિલ બિડેને તેમનુ સ્વાગત કર્યુ હતુ.

આ સાથે જ સ્ટેટ ડિનર માટે મહેમાનોનું પહોચવાનું શહુ થઇ ગયુ છએ. સ્ટેટ ડિનર માટે મુકેશ અને નીતા અંભાણી પહોચ્યા હતા. આનંદ મહિન્દ્રા પણ પહોચ્યા હતા. સાથે જ સત્યા નડેલ અને સુંદર પિચાઇ પણ પહોચ્યા હતા.
પીએમ મોદી માટે ખઆસ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. જિલ બાઇડેન તેનું મૈનુ તૈયાર કર્યુ છે. જેમા બાજરો પણ પિરસવામાં આવશે. સ્ટેટ ડિનરના મૈનુમાં લીંબુ દાળ દહી સોસ કુરકરો બાજરા કેક, ગ્રીષ્મકાલીન સ્કવેશ, મૈરિનેટેડ બાજરો અને ગ્રીલ્ડ મકાઇ કર્નેલ સલાડ, સંપીડિત તરબજ, ટૈગી અવોકેડો સોસ, ભારત પોટેબલો મશરુ, મલાઇદાર કેસર યુક્ત રિસોટ્ટો, ગુલાબ, ઇન્પયુજ્ડ સ્ટોબેરી શઓટકેક અને ઇલાઇચીનો સમાવેશ થાય છે.
જેલ બિડેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આયોજિત રાત્રી ભોજનના મૈનુ બાદમાં જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, પીએમ મોદી માટે શુ પિરસવામાં આવશે.
જીલ બિડેનને પીએમ મોદી માટે ઓયોજિત થનાર રાજકીય ભોજન માટે મૈનુ તૈયાર કરવા માટે અતિથિ શેફ નીના કર્ટિસ, વ્હાઇટ હાઉસના કાર્યકારી શૈફ ક્રિસ કોમરફોર્ડ અને વ્હાઇટ ાઉસના કાર્યકારી પૈન્ટ્રી શેફ સુસી મોરિસન સાથે કામ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
