ચૂંટણી મહોત્સવનો છેલ્લો દિવસ, આમણે કર્યું મતદાન અને તમે..?
નવી દિલ્હી, 12 મે: લોકસભાની ચૂંટણીનો આજે છેલ્લો તબક્કો છે, આજે 6 વાગ્યા સુધીમાં દેશમાં કોની સરકાર બનશે તેના પરિણામો ઇવીએમ મશીનમાં કેદ થઇ જશે. દેશના ત્રણ રાજ્યોની 41 બેઠકો માટે આજે વોટિંગ થઇ રહ્યું છે. ભારે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે છેલ્લા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં હિંસાની વચ્ચે પણ ભારે મતદાન થઇ રહ્યું છે.
આ ત્રણ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ 41 બેઠકોમાં પણ સૌની નજર ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર છે. કારણ કે આ બેઠક પર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, અને કોંગ્રેસના અજય રાય આ બેઠક પરથી એકબીજાને પડકાર આપી રહ્યા છે, માટે આ બેઠકને સૌથી હોટ સીટ માનવામાં આવી રહી છે.
ચૂંટણી મહોત્સવના છેલ્લા દિવસે આજે દિગ્ગજો, મોટી હસ્તીઓ, સેલિબ્રિટીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આવો એક નજર કરીએ કે અત્યાર સુધી કોણે કોણે અને કેવી રીતે કર્યું મતદાન..
સ્લાઇડરમાં જુઓ કોણે કોણે કર્યું મતદાન...
|
જાણો કોણે કોણે કર્યું મતદાન..
આમણે કર્યું મતદાન અને તમે..?
|
જાણો કોણે કોણે કર્યું મતદાન..
આમણે કર્યું મતદાન અને તમે..?
|
જાણો કોણે કોણે કર્યું મતદાન..
આમણે કર્યું મતદાન અને તમે..?
|
જાણો કોણે કોણે કર્યું મતદાન..
આમણે કર્યું મતદાન અને તમે..?
|
જાણો કોણે કોણે કર્યું મતદાન..
આમણે કર્યું મતદાન અને તમે..?
|
જાણો કોણે કોણે કર્યું મતદાન..
આમણે કર્યું મતદાન અને તમે..?
|
જાણો કોણે કોણે કર્યું મતદાન..
આમણે કર્યું મતદાન અને તમે..?
|
જાણો કોણે કોણે કર્યું મતદાન..
આમણે કર્યું મતદાન અને તમે..?
|
જાણો કોણે કોણે કર્યું મતદાન..
આમણે કર્યું મતદાન અને તમે..?
|
જાણો કોણે કોણે કર્યું મતદાન.
આમણે કર્યું મતદાન અને તમે..?
|
જાણો કોણે કોણે કર્યું મતદાન..
આમણે કર્યું મતદાન અને તમે..?












Click it and Unblock the Notifications
